Gopal Italia : ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને જ પટ્ટા માર્યા હતા, જાણો શું છે? સમગ્ર મામલો

Gopal Italia : ગોપાલ ઇટાલીયા ફરી એકવાર ચર્ચા માંથી આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં મીની બજાર ખાતે જવાનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન ગોપાલ ઇટાલીયા પોતાની ભાષણ દરમિયાન પોતાની જાતને પટ્ટા મારીયા હતા . જેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેમની તસવીરો પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે સાથે જ હાલ આ સમાચારની ચર્ચાઓ પણ રાજકીય ક્ષેત્રમાં ચાલી રહી છે.  

વધુમાં જણાવી દઈએ તો જે ઘટના છે તે અંગે મળતી વિગતો અનુસાર ગુજરાતની અનેક ઘટનાઓમાં લોકોને ન્યાયના આપવા આવી શક્યા હોવાનું કહીને જાહેરમાં બે હાથ જોડીને લોકોની માફી માંગી હતી ત્યારબાદ અમરેલી લેટર કાંડમાં જે યુવતીને પટ્ટા મારવાની ઘટનાને લઈને ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે દીકરીને ન્યાય ન આપવી શક્ય હોવાની કહીને પોતે જ પટ્ટા માર્યા હતા

.વધુમાં જણાવી દઈએ તો અમરેલીમાં લેટર કાંડ પાટીદાર યુવતી સામે થયેલી પોલીસની કામગીરી બાદ સુરત શહેરમાં તેમના મોટા પડઘા પડ્યા હતા ત્યારે યુવતીએ ધારાસભ્યને લખેલા પત્ર બાદ ગુજરાત ભરમાંથી પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ગયા અઠવાડિયાની વાત કરીએ તો સુરતમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને વરાછામાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો જેને લઈને ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર મંચમાં પોતાની જાતને પટ્ટા માર્યા હતા

Join WhatsApp

Join Now

Leave a Comment