GSRTC કંડક્ટર મેરિટ લિસ્ટ 2024 જાહેર
- સંસ્થાનું નામ: GSRTC
- પોસ્ટનું નામ: કંડક્ટર
- ખાલી જગ્યાઓ: 2320
- પસંદગી પ્રક્રિયા : લેખિત કસોટી
- સત્તાવાર વેબસાઇટ: www.gsrtc.in
લાયકાત: ગુજરાત રાજ્યની નાગરિકતા ધરાવવાં જરૂરી છે, તેમજ GSRTC દ્વારા જાહેર કરાયેલ શૈક્ષણિક અને શારીરિક માપદંડો પૂર્ણ કરવામાં આવવા જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ (વિશિષ્ટ કેટેગરીના ઉમેદવારો માટે અનામત પાત્રતા પ્રમાણે છૂટછાટ હશે).