GSSSB CCE પ્રિલીમ પરીક્ષાનું નવુ Revised પરિણામ જાહેર PDF માટે અહી ક્લિક કરો

CCE Revised Exams Results Declared 2024 

GSSSB CCE પ્રિલીમ પરીક્ષાનું નવુ Revised પરિણામ જાહેર PDF માટે અહી ક્લિક કરો GSSSB CCE Revised Exams Results Declared 2024 ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલ સીસીસી પરીક્ષાની કામચલાઓ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો તમે જાણી શકો છો નીચે લિસ્ટ આપેલ છે તેના પરથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલા જાહેરાત ક્રમાંક ૨૧૨/૨૦૨૩૨૪ હેઠળ, ગૃપ A અને B વર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક  પરીક્ષા (CBRT પદ્ધતિથી) માટે, તા.૧૮/૦૯/૨૦૨૪ના રોજ જાહેર કરાયેલા કામચલાઉ પરિણામમાં ફેરફાર કરાયો છે.

ગુજરાત હાઇકોર્ટના R/SCA No. 15010/2024 પિટિશન અંતર્ગત, ઓરલ ઓર્ડર અનુસાર, ચાર વિકલ્પો પૈકીના ત્રણ વિકલ્પોને સાચા માનવામાં આવ્યા છે. જે ઉમેદવારો આ ત્રણમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરેલ છે, તેમને ગુણ આપવામાં આવશે અને મેરિટ રિ-જનરેટ કરવામાં આવશે.

પરિણામ અને સ્કોર કાર્ડને રદ કરીને તમામ ઉમેદવારોના રિવાઇઝ નોર્મલાઇઝ્ડ માર્કસ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

GSSSB CCE ની નવી સુધારેલી પરીક્ષાના પરિણામો જાહેર 202 : અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment