તાપી ન્યુઝ: સ્કૂલના 24 વિદ્યાર્થીઓને આવું તો શું થયું કે અભ્યાસ કરતી વખતે એકાએક ઉલટી થતા હોસ્પિટલમાં ખસેડવા પડ્યા ગુજરાતના તાપી જિલ્લામાં એક એવી ઘટના બની કે જેમાં સોનગઢ તાલુકા ની સાંડકુવા ની પ્રાથમિક શાળામાં 24 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતા અચાનક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. gujarat 24 students suffer food poisoning
સ્કૂલમાં પ્રાથમિક સ્કૂલમાં ભાવમાં વાવવામાં આવેલા રતન જ્યોતના બીજ ખાઈ જતા 24 વિદ્યાર્થીઓની તબિયત ખૂબ નાજુક થઈ હતી જેથી 24 વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે હાલમાં બધાને તબિયત સારી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ક્લાસમાં ભણતા હતા ત્યારે એક પછી એક વિદ્યાર્થી અચાનક ઉલટી ખાવા લાગે હતા જેના કારણે શિક્ષક હોય તાત્કાલિક વિદ્યાર્થીઓના માતા પિતાને જાણ કરી હતી જેથી 24 વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થઈ હતી જેના કારણે સરકારી નજીકની હોસ્પિટલ વ્યારા ખાતે લઈ જવામાં આવ્યા હતા.
શાંત ગોવા શાળાના આજે જે સાહેબ અશ્વિન કે નિવેદન આપ્યું કે મધ્યાન ભોજન પહેલા બાળકોની હાલત બગડી ગઈ હતી બાળકોની હાલત બગડ્યા પછી શિક્ષકે પૂછપરછ કરી તો વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે અમે રતન જ્યોતના બીજ ખાધા છે હજુ કેટલા વિદ્યાર્થીઓએ રતન જ્યોતના બીજ ખાધા છે જેના કારણે તબિયત લકડી છે ,તેને ચોક્કસ માહિતી નથી.
વ્યારાની શાળામાં બાળકોને ઉલટીની અસર:
વ્યારાની એક શાળામાં 10 થી 12 બાળકોને અચાનક ઉલટી થવા લાગી હતી. જે બાળકોને વધારે ઉલટી થઈ હતી, તેઓને જોઈને બીજા વિદ્યાર્થીઓને પણ ઉલટી થવા લાગી હતી. જેના કારણે શાળાના વાતાવરણમાં થોડો સમય માટે ગભરાટ જેવો માહોલ સર્જાયો હતો.