UCC In Gujarat : ગુજરાત સરકાર દ્વારા આજે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી અર્થસંગીની સંયુક્ત પ્રેસ કોમ્પ્રેસ માં મોટી જાહેરાત કરી છે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે આપ સૌને વિગતવાર જણાવી દઈએ તો ઉતરાખંડ બાદ ગુજરાત પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું છે અને હાલમાં જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ કમિટીની રચનાની પણ જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઐતિહાસિક નિર્ણય લીધો છે આ કમિટીમાં કોની કોની નિમણુક કરવામાં આવશે તે અંગે પણ મહત્વની જાહેરાતો થઈ શકે છે પરંતુ હાલમાં જે મીડિયા અહેવાલો મુજબ અમારી પાસે જે વિગતો સામે આવી છે તેના વિશે ચલો તમને જણાવી દઈએ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ઐતિહાસિક નિર્ણય સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડ દેશ વાપી અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત વડાપ્રધાન સંકલ્પને સાકાર કરવા માટે હંમેશાં પ્રતિબંધ રહ્યો છે સાથે જ રાજ્ય સરકારે પણ તમામ નાગરિકો માટે સારા એવા પ્રયાસ કર્યા છે ગુજરાત સરકાર રાજ્યના વસતા તમામ નાગરિકોને સમાન હક અધિકાર મળે તેના માટે આગળ વધી રહ્યું છે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે
જાણો કોણ હશે? કમિટી મેમ્બરમાં સામેલ
ઝી ન્યુઝના એક રિપોર્ટ મુજબ આપ સૌને જણાવી દઈએ તો રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ છે સાથે જ આર.સી કોડેકર જે સિનિયર એડવોકેટ છે.એલ.સી મીના, નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી તેમજ અન્ય મેમ્બરોની વાત કરીએ તો દક્ષેશ ઠાકર જે ભૂતપૂર્વ વોઇસ સાંસેલા છે ગીતા શ્રોફ જે સામાજિક કાર્યકર્તા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ નામ હાલ ખૂબ જ ચર્ચામાં છે અને કમિટી મેમ્બરમાં સામેલ થઈ શકે છે