Gujarat Government:ગુજરાત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે હાલમાં જ ગેરકાયદેસર રહેતા 50 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડી 15 ને ડિપાર્ટ કરી દીધા છે આપ સૌ જાણતા જ હશો કે ડોલન ટ્રમ્પે પણ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ઇન્ડિયન નાગરિકોને પરત ભારત મોકલી આપવામાં આવ્યા છે ભારતીયોને ડિપાર્ટ કરવામાં આવ્યા બાદ ફરી એકવાર ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે સાથે જ ગુજરાત સરકારે પણ ગેરકાયદેસર રહેતા 50 જેટલા બાંગ્લાદેશીઓને ડિપાર્ટ કર્યા હોવાના મીડિયા હવાલમાં સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે
મળતી માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા 50 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે અને 15 ઇમિગ્રન્ટ્સ અને બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશ માટે રિપોર્ટ કરવામાં આવ્યા છે આજે ગુજરાત સરકારના મેન આદેશ પ્રમાણે હર્ષ સંઘવીએ પણ મહત્વની અપડેટ ટ્વીટરના માધ્યમથી આપી હતી ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી છે અને 15 ઇમીગ્રેટ્સને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે
કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશી મળી આવ્યા છે હાલમાં જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટરના માધ્યમથી મહત્વની અપડેટ સામે આપી જ હતી તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી છે સાથે જ 15 ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક પોતાના વતન એટલે કે બાંગ્લાદેશ મોકલી આપવામાં આવ્યા છે
અગાઉ પણ રાજકોટમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેતો ઝડપાયો હતો તેમના પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી હાલ સૌથી મોટી કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 50 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે