ગુજરાતના 14 જિલ્લામાં હોળી પર ભારે ગરમી,હવામાન વિભાગે આપી ખાસ સલાહ

Gujarat summer Weather Update 2025

ગુજરાતના 14 જિલ્લામાં હોળી પર ભારે ગરમી, IMD એ અપડેટ સાથે ખાસ સલાહ આપી ગુજરાતમાં તાપમાનને લઈને ખૂબ જ મોટા સમાચાર છે કે હાલમાં માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ગુજરાતમાં ઘણા શહેરોમાં તાપમાન ખૂબ જ ઊંચે પહોંચી ગયું છે જેમ કે ૪૦ ડિગ્રી જેવું તાપમાન છે અને હવામાન વિભાગ દ્વારા 13 થી 14 માર્ચ સુધી ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી પડી શકે છે. Gujarat summer Weather Update 2025

ગુજરાત હવામાન અપડેટ: માર્ચના પહેલા અઠવાડિયાથી ગુજરાતમાં તાપમાન વધવા લાગ્યું છે. થોડા દિવસોમાં જ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગે 11 માર્ચે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારથી, હવામાન વિભાગ રાજ્યમાં ગરમી અને ગરમીના મોજાની ચેતવણી જારી કરી રહ્યું છે. આ ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે ૧૩ અને ૧૪ માર્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. આ સાથે, વિભાગે ગુજરાતના લોકોને ડિહાઇડ્રેશન અને ગરમીના થાકથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

હવામાન વિભાગે આપી ખાસ સલાહ

હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી આપવામાં આવી છે કે 14 માર્ચથી ખૂબ જ ગરમી પડવાની છે ઉત્તરથી પશ્ચિમ દિશામાં ખૂબ જ ગરમ પવન ફૂંકાશે જેના કારણે દરિયાના વિસ્તારોમાં ખૂબ જ ગરમીનો અનુભવ થશે ભેજવાળા પાવનો ભુકાતા હોવાથી અમદાવાદ રાજકોટ સુરત વડોદરા તેવી જ રીતે 14 જિલ્લાઓના ભીના પણ વચ્ચે અને ઘણા એવા શહેરો છે કે જ્યાં ભારે ગરમી પડવાની શક્યતા છે હાલમાં કેટલાક શહેરોમાં 40 ડિગ્રી થી પણ વધારે તાપમાન વટાવી ચૂક્યું છે.

CIBIL સ્કોર વધારવાની 5 નવી રીત?

આ જિલ્લાઓનું તાપમાન વધ્યું

હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં ગઈકાલે અમદાવાદમાં ૪૦.૭, અમરેલીમાં ૪૧, વડોદરામાં ૪૦, ભાવનગરમાં ૩૭.૮, ભુજમાં ૪૦.૨, ડાંગમાં ૪૦.૯, ડીસામાં ૪૦.૨, ગાંધીનગરમાં ૪૦.૬, જામનગરમાં ૩૮.૪, નલિયામાં ૩૯, પોરબંદરમાં ૪૦.૮, રાજકોટમાં ૪૨.૧, સુરતમાં ૩૮.૫ અને વેરાવળમાં ૩૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Join WhatsApp

Join Now

Leave a Comment