Gujarat Weather Update:આગામી 24 કલાક ઠંડી ભુક્કા બોલાવશે જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Weather Update: હવામાન અંગે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે શિયાળાની સિઝનને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં વેસ્ટન ડીસ્ટન્સ ની અસર ના પગલે ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન વધારે ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે સરેરાશ લઘુતમ તાપમાન હાલ છ ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો છે જેથી લોકો વધુ ઠંડી અનુભવી રહ્યા છે બીજી બાજુ આજે સવારથી જ ઠંડા પવન પોકાકા ઠંડીનો ચમકારો પણ વધ્યો છે ચલો તમને જણાવીએ આજની મહત્વની હવામાન અંગેની આગાહી વિશે

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

શિયાળામાં હાલ જોરદાર ઠંડી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે જેમાં તમને જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુલક વાતાવરણ રહેશે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે શિયાળા દરમિયાન માવઠાની પણ આગાહી છે હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન તાપમાન ત્રણ દીકરીનો ઘટાડો નોંધાય શકે છે જેથી ઠંડી વધી શકે છે તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ફરી એક વાર વધારો થાય તેવી શક્યતાઓ છે પરંતુ ઉતરાયણ પર્વને લઈને પતંગરસિયાઓને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે 

ગુજરાતનો સૌથી ઠંડું નલિયા

મળતી વિગતો અનુસાર નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે જ્યાં તાપમાન 5.6 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઠંડીનો અનુભવ કર્યો હતો સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે પોરબંદર રાજકોટ ગુજરાત જામનગર સહિત શહેરોમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોએ વધુ ઠંડીનું અનુભવ કર્યો હતો બીજી તરફ શુક્રવારની રાત્રે પણ 13.9 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું 

 

Join WhatsApp

Join Now

Leave a Comment