અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક

harsh sanghvi traffic ahmedabad meeting

અમદાવાદ પોલીસ અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પ્રતિનિધિઓ સાથે ફળદાયી બેઠક યોજી! ચર્ચા શહેરમાં સીમલેસ ટ્રાફિક મેનેજમેન્ટ માટેના મહત્વપૂર્ણ પગલાઓની આસપાસ કેન્દ્રિત હતી.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાઓના ઉકેલ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં શહેરના અગ્રણીઓ, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સાથેની ચર્ચા કરવામાં આવી.

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા માટે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ

  1. પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ પર મુલાકાત કરવા સૂચના.
  2. નાયબ પોલીસ કમિશનર અને ઝોનલ અધિકારીઓને દર 15 દિવસે મિટિંગ કરવા સૂચના.
  3. દર મહિને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મિટિંગ.
  4. શહેરી વિકાસ અને ગૃહ વિભાગ દ્વારા દર 2 મહિને સમીક્ષા બેઠક અને અહેવાલ પ્રસ્તુત કરવા સૂચનાઓ

Join WhatsApp

Join Now

Leave a Comment