ઓનલાઇન ઈ-મેમો કેવી રીતે ભરી શકાય? How to Pay online E-Memo in Gujarat મિત્રો હાલમાં એવા ઘણા લોકો છે કે જેમને ઈ ચલણ એટલે કે મેમો પાડવામાં તકલીફ પડતી હોય છે તેમના વાહનો મહેમતો આવી જાય છે પણ ઓનલાઇન કેવી રીતે ભરવું તેની ખબર હોતી નથી તો આજે મિત્રો તમે નીચે આપેલ તે પ્રમાણે જાણી શકો છો કે ઘરે બેઠા મોબાઇલમાં ઈ મેમો ચલણ કેવી રીતે કરવો તેની માહિતી નીચે આપેલ છે
ગાડી બાઇક કે કોઈપણ વાહનો ઓનલાઈન ટેસ્ટ તમે જાણી શકો છો અને ઓનલાઇન મેમો કરી શકો છો
ઈ-ચલણ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા How to Pay online E-Memo in Gujarat
- મેમો ભરવા માટે સૌપ્રથમ તમારે આ echallan.parivahan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે
- વેબસાઈટ પર ગયા પછી તમને એક ઓપશન દેખાય છે ‘Pay Online’ તેના પર ક્લિક કરવાનું રહેશે
- પછી એક ફોર્મ ખુલશે જેમાં તમારે નીચેની વિગતોમાંથી કોઈ એક આપવી પડશે:
- ચલણ નંબર (Challan Number) ,વાહન નંબર (Vehicle Number) ,ડ્રાઈવિંગ લાઇસન્સ નંબર (DL Number)
- ફોનમાં પૂછવામાં આવેલ ડોક્યુમેન્ટ ની જરૂરી વિગતો ભરી “Get Details” પર ક્લિક કરો.
- તમામ વિગતો ભરાઈ ગયા પછી તમને વિકલ્પ આપવામાં આવશે કે તમારી કેવી રીતે ઓનલાઇન પેમેન્ટ કરવું ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેંકિંગ/UPI દ્વારા ઓનલાઈન ઈ-પેમેન્ટ કરી શકો છો.