જંત્રીને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો આ અંગે સંપૂર્ણ માહિતી

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ફરી એક વાર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી જંત્રીની સુવિધા ઓનલાઇન વેબસાઈટના માધ્યમથી ઉપલબ્ધ થઈ જશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા હાલમાં જમા હતો પણ નિર્ણય લેવામાં આવ્યો છે  સાથે જ આપ સૌને જણાવી દઈએ તો અનેક રજૂઆતો મુખ્યમંત્રીએ પોઝિટિવ પ્રતિસાદ આપ્યો છે હવે ગ્રામીણ ક્ષેત્રથી લઈને શહેરી ક્ષેત્રમાં અલગ અલગ જંત્રીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે મુસદ્દારૂપ વેબસાઈટ પર જંત્રી 2024 અને માર્ગદર્શિકા પણ મુકવામાં આવી છે નીચે તમને જંત્રીની આ સમગ્ર વિગતો અને માર્ગદર્શિકા કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે તેની વિગતો પણ વાંચી શકો છો..

ગ્રામીણ ક્ષેત્રમાં આટલો થશે વધારો જાણો વિગત

હાલમાં જે મીડિયા અહેવાલ અને માધ્યમથી માહિતી સામે આવે છે તે મુજબ મહેસુલ વિભાગે એપ્રિલ 2023 માં જ વર્ષ 2021 ની જંત્રીના ધરો વધાર્યા હતા ત્યારબાદ હાલમાં જ તેમને અમલમાં મૂકવામાં આવ્યા છે પરંતુ સૂચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપ્રિલ 2023 ના રેટના સાત મહાનગરોમાં સરેરાશ દોઢથી ચાર ગણા રેટ વધારવામાં આવ્યા હતા. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં પણ બે થી અઢી ઘણો વધારો પ્રાથમિક અંદાજ મારવામાં આવી રહ્યો છે

હવે તમને જણાવી દઈએ છે જંત્રીની વિગતો અને આ મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતા માટે તમે આ વેબસાઈટ https://garvi.gujarat.gov.in પર વિઝીટ કરીને વધુ વિગતો મેળવી શકો છો સાથે જ સંબંધિત નાયબ કલેકટર ની કચેરી પર તમને વધુ ઉપલબ્ધ માહિતી મળી જશે

Join WhatsApp

Join Now

Leave a Comment