Infinix Smart 9 HD સ્માર્ટફોન ભારતીય બજારમાં થયો લોન્ચ, જેમા મળશે 5000mAh બેટરી સાથે આ ફીચર્સ

Infinix Smart 9 HD: વર્ષ 2025 માં ઘણા બધા નવાબ મોબાઈલ ભારતીય બજારમાં લોન્ચ થયા છે પરંતુ હાલમાં જ એક નવો મોબાઈલ ઇન્ફીનેક્સનો ખૂબ જ ચર્ચામાં છે આ ફોન આકર્ષક દેખાવમાં છે માઈક્રોસાઇડ ઓનલાઇન શોપિંગ સાઈટ પર આ ફોન હાલમાં ઉપલબ્ધ છે આ સાથે જ મુખ્ય ઘણા બધા સ્પેસિફિકેશન અને ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જે તમને મોંઘા મોબાઈલમાં પણ જોવા મળતા હોય છે ચલો તમને જણાવીએ આ ફોનના ફીચર્સ અને ખાસિયત વિશે

Infinix Smart 9 HD સ્માર્ટફોનના ફીચર્સ

આ ફોનમાં તમને ઘણા બધા અદભુત ફીચર્સ જોવા મળશે સાથે જ ડિસ્પ્લે ફીચર્સની વાત કરીએ તો 6.7-ઇંચ HD+ ડિસ્પ્લે હોઈ શકે છે, જે 90Hz રિફ્રેશ રેટ અને 500 nits ની ટોચની તેજ સાથે કામ કરશે. આ સિવાય આ ફોનમાં ત્રણ જીબી રેમ અને ત્રણ જીબી એક્સટેન્ડ રેમ પણ આપવામાં આવે છે કુલ 6GB RAM આ સ્માર્ટફોનમાં પ્રોવાઈડ કરવામાં આવે છે

Infinix Smart 9 HD કેમેરા સેટઅપ

કેમેરા ફિચર્સ ની વાત કરીએ તો કેમેરા ફીચર્સ ખૂબ શાનદાર અને ખૂબ જ અદભુત છે ઇન્ફીનેક્સના લોન્ચ થનાર આ ફોનમાં 13MP પ્રાઇમરી શૂટર સહિત ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હશે.ડિવાઇસની પાછળ ડ્યુઅલ LED ફ્લેશ પણ હશે. સેલ્ફી લેવા અને વીડિયો કોલમાં હાજરી આપવા માટે ફોનમાં 8MP ફ્રન્ટ આપવામાં આવ્યો છે કેમરા ક્વાલિટી ખુબ જ સુંદર અને ખૂબ જ અદભુત છે

Infinix Smart 9 HD બેટરી અને ચાર્જિંગ

લાંબો સમય સુધી એટલે કે 24 કલાક ચાલે તેવી ખૂબ જ અદભુત બેટરી આપવામાં આવી છે બેટરી ની વાત કરીએ તો USB Type-C ચાર્જિંગ પોર્ટ સાથે 5000mAh બેટરી હશે. આ સિવાય 14.5 કલાક નો વિડીયો પ્લેબેક અને 8.6 કલાકનો ગેમીંગ રમી શકાય તેવી અદભુત તાકાતવર બેટરી આપવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment