International Flower Show 2025:અમદાવાદ વાસીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કારણકે હવે અમદાવાદનું સૌથી પ્રખ્યાત પર ગત ત્રણ જાન્યુઆરી 2025 થી ઇન્ટરનેશનલ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ૨૪ જાન્યુઆરીએ પણ ફ્લાવર શો શરૂ રાખવામાં નક્કી કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો દ્વારા જે વધુ વિગતો સામે આવી છે તે મુજબ 26 જાન્યુઆરીએ પણ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવશે 26 જાન્યુઆરી સુધી ફ્લાવર સોનું આયોજન ચાલુ રાખવામાં આવશે
આપ સૌને જણાવી દઈએ તો 70 રૂપિયા અને શનિ રવિવાર સુધીમાં 100 રૂપિયા ફી નક્કી કરવામાં આવતી હોય છે ઇન્ટરનેશનલ ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે સમયની વિગતો વિશે જણાવી દઈએ તો સવારે 9:00 વાગ્યાથી લઈને રાત્રે 10 થી 11:00 વાગ્યા સુધીનો સમયગાળો રહેતો હોય છે આ સમયગાળા દરમિયાન ફ્લાવર શો જોવા માટે લોકો આવતા હોય છે સાથે જ પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા 500 રૂપિયા ફી પણ ચૂકવવી પડતી હોય છે અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે
ગુજરાતમાં અમદાવાદનો રિવરફ્રન્ટ ખાતે યોજાતું ઇન્ટરનેશનલ ફ્લાવર શો અદભુત નજારો જોવા મળતો હોય છે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે જે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે ફ્લાવર શો 2025 નું આયોજન હાલ ચાલુ છે આવતીકાલે પણ ફ્લાવર શોનું આયોજન ચાલુ રાખવામાં આવશે 2024 માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યું હતું. આ વર્ષનો આંકડો 15 કરોડની આસપાસ પહોંચી ગયો છે તેવું મીડિયા હવાલોમાં સામે આવ્યું છે