Kirti Patel : રોયલ રાજા તરીકે જાણીતા યુટ્યુબર પર કીર્તિ પટેલ દ્વારા હુમલાની ફરિયાદ સામે આવી

Kirti Patel : કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે કારણ કે જિલ્લાના ગુંદાળા ગામમાં ટયૂબર પર રોયલ રાજા ઉર્ફે રિલેષ સોલંકી સ પર મોડી રાત્રે કીર્તિ પટેલ હુમલો કરવામાં આવ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે . કીર્તિ પટેલ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે મળતી માહિતી અનુસાર ગઢીયા ગામના ફાટક નજીક યુટ્યુબ પર વચ્ચે જૂના મનદુખના કારણે  બોલાચાલી થઈ હતી ત્યારબાદ રોયલ રાજાનું અપહરણ કરીને લોટ ચલાવી હતી અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે હુમલાખોરોએ મારતી વખતે ખેતી પટેલને વીડિયો કોલ પણ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું હતું કે રોયલ રાજાને મોજ અને વાળ સારા નથી લાગતા કાપી નાખો જેથી તેમની મોજ અને વાર પણ કાપી નાખ્યા હતા અને તેમને મોંઢ માર્યો હતો હાલ દિનેશ સોલંકીની વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા યુટ્યુબરોએ પર વચ્ચે  માથાકૂટ જોવા મળતી હોય છે અવારનવાર તેઓ સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી ઝઘડા કરતા હોય છે ફરી એકવાર તાલાળા ના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી યુટ્યુબ ચેનલ ચલાવતા  દિનેશ સોલંકીને ત્રણ કારમાં આવેલા બે મહિલા સહિત 10 થી વધુ લોકોએ તેમનું અપહરણ કર્યું હતું ત્યારબાદ તેમના વાળ અને મોજ કાપીને તેમને ઢોર મારવામાં આવ્યો હતો

આ તમામ હુમલા અંગેની ફરિયાદ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે દિનેશ સોલંકી પોલીસ ફરિયાદ નોંધાવી છે રોયલ રાજા દિનેશ હોસ્પિટલમાં હાલ દાખલ છે અને સારવાર લઈ રહ્યો છે પોલીસ એ તેમનું નિવેદન લીધું છે અને તેણે થોડા સમય પહેલા જ ખજૂર ભાઈ નીતિન જાનીની વ્યવહારમાં એક પોસ્ટ કરી હતી ત્યારબાદ મેદકાના સિધ્ધરાજ સાથે માથાકૂટ પણ થઈ હતી જો કે તે સમયે તેમને ફરી પોલીસ ફરિયાદ નહોતી લખાવી પરંતુ હવે ફરી એકવાર કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવેલા હુમલા વાત તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે તેવું મીડિયામાં સામે આવ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment