ઉનાળામાં ઠંડક અને તાજગી આપનારા ગુણધર્મો માટે ઉનાળામાં આવશ્યક લીંબુ હવે મોટાભાગના લોકો માટે લક્ઝરી બની ગયું છે, કારણ કે તાજેતરના અઠવાડિયામાં તેની કિંમતો બમણી થઈ ગઈ છે. થોડા સમય પહેલા 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ, તે હાલમાં 140-150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે છૂટક વેચાણ પર છે, જેનાથી ગ્રાહક આશ્ચર્યચકિત થઈ ગયો છે. ઉનાળો ચાલી રહ્યો છે અને તાપમાન સતત વધી રહ્યું છે, લીંબુની માંગ વધી છે જ્યારે ઉત્પાદન સ્તર નીચું છે, જેના કારણે સ્ટ્રેટોસ્ફિયરમાં ભાવ વધારા માટે આદર્શ પરિસ્થિતિ ઊભી થઈ છે. limbu na bhav 1 kg Lemon Price Today in Gujarat
લીંબુના ભાવ કેમ વધી રહ્યા છે કારણ કે હાલમાં લીંબુનો ઉત્પાદન ઓછું થાય છે અને ગુજરાતમાં લીંબુનું પ્રમાણ ખૂબ જ ઓછો છે અને જે સપ્લાયર છે તે કોલ્ડ સ્ટોરેજ અને કર્ણાટક તમે લાડુ રાજ્યની આયાત પર આધાર રાખે છે એટલે કે ત્યાંથી કેટલો માલ આવે છે તેના ઉપર ભાવ વધારો કે ઘટાડો થાય છે
લીંબુની કેટલી માગ છે.
જેમ જેમ ઉનાળો આવી રહ્યો છે તેમ તેમ લીંબુની માંગ વધવા લાગી છે કારણ કે 45 ડિગ્રી સુધી સેલ્સિયસ તાપમાન વધે છે જેના કારણે લીંબુનો ભાવ આત્માને પહોંચી જાય છે લીંબુનો ઉપયોગ લીંબુ શરબત શેરડીનો રસ અને બીજા ઠંડાપીના માટે ઉનાળામાં લોકોને ખૂબ જ પસંદ આવે છે જેના કારણે લીંબુ માં વધારો થાય છે.
110 રૂપિયા પ્રતિ કિલો
લીંબુનો ભાવ એ ખૂબ જ ઊંચો થઈ રહ્યો છે કારણ કે નફામાં વધારો કરવા માટે કેટલાક વેપારીઓ લીંબુનો ભાવ 110 રૂપિયો પ્રતિ કિલો વેચે છે અને એ જ લીંબુ છૂટક બજારમાં લારી પર 140 થી 150 રૂપિયે કિલો વેચાય છે જે પણ ગ્રાહકો આ લીંબુ લેવા માંગે છે તેમના માટે ખૂબ જ મોંઘા સાબિત થાય છે.
પહેલા લીંબુનો ભાવ કેટલો હતો
પહેલા લીંબુના ભાવની વાત કરીએ તો હમણાં દસ દિવસ પહેલા લીંબુનો ભાવ 30 રૂપિયા 500 ગ્રામ લીંબુ બજારમાં મળતા હતા જ્યારે હવે બજારમાં છૂટક ભાવ 70 રૂપિયા થઈ ગયો છે અને ધીરે ધીરે ગરમી વધશે તેમ લીંબુનો ભાવ ₹200 પણ પહોંચી શકે છે.
200-250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા
જ્યારે કોરોના હતો અને lockdown હતું ત્યારે લીંબુનો ભાવ ખૂબ જ આઈ સપાટી પર પહોંચ્યો હતો ત્યારે લીંબુનો ભાવ 200 થી 250 રૂપિયા કિલો વેચાતા હતા કારણ કે કોરોના ટાઈમમાં લીંબુની ખૂબ જ માંગ હતી જેના કારણે બધા લોકો લીંબુ લઈ રહ્યા હતા જેના કારણે પુરવઠો ઓછો હતો એટલે લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો હતો