Man Fave Tya Faro Yojana gujarat 2025:મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ થઈ 7 થી 4 દિવસ ફ્રી માં ફરવા મળશે જાણો વધુ માહિતી
Man Fave Tya Faro Yojana gujarat 2025 અરજી પ્રક્રિયા ફોર્મ ક્યાં મળશે?
- તમારું એપ્લિકેશન ફોર્મ નિકટના GSRTC ડેપો અથવા બસ સ્ટેશન પરથી મેળવી શકાય છે.
મન ફાવે ત્યાં ફરો યોજના ફોર્મ ભરવાની પ્રક્રિયા:
- મન ફાવે ત્યાં ફરો યોજના અરજી ફોર્મ મેળવો.
- જરૂરી માહિતી ભરી દસ્તાવેજ સાથે જોડો.
- ફોર્મ નિકટના બસ સ્ટેશન અથવા GSRTC ડેપો પર સબમિટ કરો.
ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો, રેશન કાર્ડ ઓનલાઇન ચેક કરવાની રીત જાણો
મન ફાવે ત્યાં ફરો યોજના ફી: Man Fave Tya Faro Yojana gujarat 2025
- ફોર્મ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
- મન ફાવે ત્યાં ફરો યોજના લાભ
- એસી બસમાં આરામદાયક મુસાફરી:
- સસ્તા દરે 4 દિવસ અથવા 7 દિવસનો પાસ મળી શકે છે.
મન ફાવે ત્યાં ફરો યોજના વિશેષ માર્ગદર્શિકા:
- મુસાફરી દરમિયાન ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની માહિતી મળશે.
(4 દિવસ) માટે ટિકિટ ભાડું Man Fave Tya Faro Yojana gujarat 2025
મન ફાવે ત્યાં ફરો યોજના જરૂરી દસ્તાવેજો
- માન્ય ઓળખ પત્ર:
- આધાર કાર્ડ
- મતદાર ઓળખપત્ર
- ડ્રાઈવિંગ લાયસન્સ
7 દિવસ) માટે ટિકિટ ભાડું Man Fave Tya Faro Yojana gujarat 2025
મન ફાવે ત્યાં ફરો યોજના લાયકાત:
- કોઈપણ નાગરિક ઉપયોગ કરી શકે છે; કોઈ જાતિ, શૈક્ષણિક લાયકાત, કે આવક મર્યાદા જરૂરી નથી.
- વધુ માહિતી માટે તમે અહીં ક્લિક કરી શકો છો. (કન્ટેન્ટ સોર્સ- મારી યોજના સાઈટ)