MLA Mahendra Padalia Letterkand :ગુજરાતમાં વધુ એક લેટર કાંડની ઘટના સામે આવી છે જેમાં ધારાસભ્ય મહેન્દ્રસિંહ પાડલીયા પર ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે મહેન્દ્રસિંહ પાડલીયા ભ્રષ્ટાચારી અને ખંડડીખોર હોવાના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્યના નામનો લેટર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને સમાચારમાં પણ સામે આવ્યો છે ફરી એકવાર ભાજપમાં રાજકારણ વધુ એક વાર આ કિસ્સા બાદ ગરમાયું છે
અમરેલી લેટર કાંડ બાદ વધુ એક લેટર કાર્ડ સામે આવ્યો છે જેમાં ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે આ લેટર માં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ભ્રષ્ટાચારની મજા મૂકી હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ રાજકારણમાં વધુ ચર્ચા થઈ રહી છે સાથે જ ભ્રષ્ટાચાર્ય ધારાસભ્યથી બચવા માંગ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે
વધુમાં નાના કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચાણ કરતા લોકો પાસેથી ઘુઘરાણા કરતા હોવાનું પણ આરોપ આ લેટર કાંડમાં જોવા મળી રહ્યો છે સાથે જ હાલમાં જી ન્યૂઝ જેવા પ્લેટફોર્મ પર આ સમાચાર ખૂબ જ જોર સોર થી ચાલી રહ્યા છે આ સાથે જ મામલતદાર પીજીવીસીએલ તાલુકા વિકાસ અધિકારી તેમજ આ સહિતના અધિકારી પાસેથી પણ હપ્તા લેવાનો આરોગ આ લેટરમાં મૂકવામાં આવ્યો છે હાલ ખૂબ જ ચર્ચાઓ આ લેટર કાંડની ચાલી રહી છે