નવરાત્રીમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત જો તમે નહીં પહેરી હોય તો પોલીસ ને 500 દંડ આપવું પડશે

navratri 2024 helmet :નવરાત્રીમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત જો તમે નહીં પહેરી હોય તો પોલીસ ને 500 દંડ આપવું પડશે ગુજરાતના લોકો એવા થોડા દિવસમાં રાહ જોઈ રહેલા ફેવરિટ રવિવારે એટલે કે નવરાત્રિની રાહ જોઈ રહેલા દરેક યુવાન મિત્રોને ગરબા રમવાની ખૂબ જ મજા આવશે

હેલમેટ પહેર્યા વિના ખેલૈયા નીકળ્યા તો 500નો દંડ થશે

આ વર્ષે, અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા વિશેષ હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક યુવાનો ગરબા સ્થળોએ બાઇક લઈને પહોંચતા હોય છે, અને સુરક્ષાના ભાગરૂપે, આ ડ્રાઇવનો હેતુ હેલ્મેટ પહેરીને ડ્રાઇવિંગની જાગૃતિ ફેલાવવાનો છે. અઘટિત ઘટનાઓ અને અકસ્માતોથી બચવા માટે, પોલીસ આ દિવસોમાં કડક ચેકિંગ હાથ ધરીને સલામતી નિયમોનું પાલન સુનિશ્ચિત કરશે. navratri 2024 helmet

અને આ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા પોલીસ એક જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે નવરાત્રી દરમિયાન અમદાવાદમાં સૌથી મોટી હેલ્મેટ ડ્રાઇવ ચાલુ કરવામાં આવશે જેમાં જે પણ ખેલૈયાઓ હેલ્મેટ પહેર્યા વગર નીકળશે તેમને ₹500 નો દંડ આપવામાં આવશે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો