LPG Cylinder Price: નવા નિયમો બદલાતા LPG સિલેન્ડરની ભાવમાં રાહતના સમાચાર, જાણો વધુ વિગત

LPG Cylinder Price: 1  તારીખથી સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારત ઘરમાં નવા નિયમો બદલાયા છે ત્યારે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં પણ રાહતના સમાચાર સામે આવ્યા છે કોયલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે જેનાથી હોટલ માલિકોને પણ મોટી રાહત સે આ સિવાય રાજધાની દિલ્હીમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 41 રૂપિયાનો ઘટાડો નોંધાતા ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર છે એપ્રિલ મહિનામાં આમ તો મોટા ફેરફાર થવાના હતા ગેસના ભાવને લઈને અને અન્ય ભાવને લઈને પરંતુ હાલ સૌથી મોટા સમાચાર જે છે સામે આવી રહ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતાં રાહતના સમાચાર છે ચલો તમને અન્ય વિગતો વિશે પણ વિગતવાર જણાવ્યા

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ધાન્ય બજારમાં પણ તેમની અસર જોવા મળી રહી છે દર મહિને કરવામાં આવતા માસિક સુધારાઓને અગાઉ કંપનીઓએ 1 માર્ચે સિલિન્ડરના ભાવમાં છ રૂપિયાનો વધારો કર્યો હતો અને એક ફેબ્રુઆરીએ સાત રૂપિયાનો ઘટાડો કર્યો હતો તે જ સમયે ડિસેમ્બર મહિનામાં પણ સામાન્ય ઘટાડો થયો હતો ડિસેમ્બરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો જંગી  વધારો કરવામાં આવ્યો હતો

એપ્રિલ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સામાન્ય ફેરફાર થતા રાતના સમાચાર છે તમામ નાગરિકોથી માંડીને એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ઘણા સમયથી ચર્ચાઓ હતી કે એપ્રિલ મહિનામાં મોટા ફેરફાર થશે અને તેમની અસર સીધા સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે પરંતુ હાલ જે ન્યુઝ સામે આવી રહી છે તે મુજબ રાહતના સમાચાર છે

Join WhatsApp

Join Now

Leave a Comment