હવામાન અંગે પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો ડિસેમ્બર મહિનાની મહત્વની માહિતી

Paresh Goswami :હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનો વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહીઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે પરેશ ગોસ્વામી એ ઠંડીને લઈને આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે તાપમાનમાં આગામી દિવસોમાં ઘટાડો થશે જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે સાથે શિયાળુ પાકનું વાવેતર કરી રહેલા તમામ ખેડૂતો માટે ફાયદો થશે સાથે જ 25 નવેમ્બર સુધી વધુ ઠંડી વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી. 

વધુમાં પરેશ ગોસ્વામીએ એ પણ જણાવ્યું હતું કે કોલ્ડ વેવ ની સંભાવના હાલ નથી પરંતુ 25 નવેમ્બર સુધી આકાશમાં વાદળા જોવા મળે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે જેના કારણે વાતાવરણ ચોખ્ખું રહેશે અને ઠંડીનો ચમકારો વચ્ચે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે આગામી ૧૦ દિવસ દરમિયાન હાડ થીજવી ઠંડી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે 

અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી 

બીજી તરફ અંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વચ્ચે અને જોરદાર ઠંડી પડી શકે છે 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસ્ટન ડિસ્ટન્સ આવતા ઠંડીનું જોર વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે એટલું જ નહીં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે બે ડિસેમ્બર થી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાઈ રહ્યું છે પરંતુ 17 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે પુત્રીઓ પર્વ પ્રદેશોમાં હિમવર્ષા થાય તેવી શક્યતાઓ આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી 

રાજ્યમાં હાલ ઠંડીનું જોર વધ્યું છે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો છેલ્લા ત્રણ ચાર દિવસથી યથાવત રહ્યો છે સાથે જ હવામાન વિભાગના ડાયરેક્ટર દાસ દ્વારા પણ મહત્વની અપડેટ આપવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મોટાભાગ જિલ્લાઓમાં બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે જેથી અમદાવાદ રાજકોટ સહિતના વિસ્તારોમાં અને જિલ્લાઓમાં તાપમાન ઘટ્યું છે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે 

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો