આજે પેટ્રોલ અને ડીઝલના દર: તમારી કારની ટાંકી ભરવા માટે પેટ્રોલ પંપ પર જતા પહેલા, આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલ કેટલી કિંમતે ઉપલબ્ધ છે તે જાણો. જાણી લો આજે પેટ્રોલ ડીઝલ ફાર્મમાં કેટલો ભાવ વધારો થયો છે કારણ કે તમારે વાહન ચલાવવા માટે પેટ્રોલ ડીઝલની જરૂર તો પડવાની તો તમે પણ પેટ્રોલ ડીઝલ ટાંકી ફુલ કરતા પહેલા જાણી લો તમારા શહેરનો ભાવ ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો છે
તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ જાણવા માટે તમે એસએમએસ દ્વારા ઘરે બેઠા મોબાઇલમાં માહિતી મેળવી શકો છો એ પણ ખાલી પાંચ મિનિટમાં ઇન્ડિયન ઓઇલ બી પી સી એલ જે અલગ અલગ નંબર પર મેસેજ કરવાથી તમને સાચી માહિતી મળી જશે
આજે દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આ પ્રમાણે છે:
- દિલ્હી: પેટ્રોલ ₹94.72, ડીઝલ ₹87.62 પ્રતિ લીટર
- મુંબઈ: પેટ્રોલ ₹103.44, ડીઝલ ₹89.97 પ્રતિ લીટર
- કોલકાતા: પેટ્રોલ ₹104.95, ડીઝલ ₹91.76 પ્રતિ લીટર
- ચેન્નાઈ: પેટ્રોલ ₹100.75, ડીઝલ ₹92.34 પ્રતિ લીટર
વાંચો :
ગુજરાતના જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
અમદાવાદ:
- પેટ્રોલ: ₹96.40 પ્રતિ લીટર
- ડીઝલ: ₹91.16 પ્રતિ લીટર
સુરત:
- પેટ્રોલ: ₹96.20 પ્રતિ લીટર
- ડીઝલ: ₹90.92 પ્રતિ લીટર
વડોદરા:
- પેટ્રોલ: ₹96.30 પ્રતિ લીટર
- ડીઝલ: ₹91.10 પ્રતિ લીટર
રાજકોટ:
- પેટ્રોલ: ₹96.10 પ્રતિ લીટર
- ડીઝલ: ₹90.80 પ્રતિ લીટર
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો પેટ્રોલ અને ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ SMS દ્વારા ચેક કરો
- ઈન્ડિયન ઓઈલ (IOC) ગ્રાહકો માટે:
“RSP <તમારા શહેરનો કોડ>” ટાઈપ કરીને 9224992249 નંબર પર SMS મોકલો. - ભારત પેટ્રોલિયમ (BPCL) ગ્રાહકો માટે:
“RSP <તમારા શહેરનો કોડ>” ટાઈપ કરીને 9223112222 નંબર પર SMS મોકલો. - હિંદુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ગ્રાહકો માટે:
“HPPRICE <તમારા શહેરનો કોડ>” ટાઈપ કરીને 9222201122 નંબર પર SMS મોકલો.