Dhuleti 2025: ધુળેટી તહેવાર પહેલા બાળકો માટે પિચકારી અને રંગોનું ધમધોકાર વેચાણ, જાણો શુ છે? ભાવ

Dhuleti 2025: ધુળેટીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નાના બાળકો માટે હોળીના રંગો થી માંડીને પિચકારીને રંગત જોવા મળી રહે છે બજારમાં ઘણા બધા કાર્ટુન વાળી અને નેચરલ કલરની પિચકારીઓ બાળકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ત્યારે હાલમાં જ જો તમે પણ નવી ફિશ કરીને ડિઝાઇન ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ બજારમાં ₹20થી માંડીને 250 થી પણ વધુ મોંઘી પિચકારી ઉપલબ્ધ છે

વેપારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ધુળેટીનો તહેવાર નજીક આવતાની સાથે જ અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં સારો એવો વ્યાપાર થઈ રહ્યો છે ગુજરાતના અનેક વેપારીનું માનવું છે કે આ વર્ષે તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રાહકો થી બજારો ઉભરાઈ રહી છે સાથે છે રંગોની બજારમાં ગ્રાહકો વધુ જોવા મળી રહ્યા છે સાથે જ ભાવની વાત કરીએ તો આ વર્ષે પિચકારીનો ભાવ 20 રૂપિયાથી માંડીને 250 થી લઈને 300 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની પિચકારી ઉપલબ્ધ છે માર્કેટમાં સસ્તી અને મોંઘી બંને જાતની પિચકારીઓ આ વર્ષે માર્કેટમાં ઉપલબ્ધ છે

સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ધુળેટી ની ખરીદારી ફૂલ જોશથી ચાલી રહી છે ત્યારે ગ્રાહકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ માર્કેટ ઓક ગ્રાહકો થી ઉભરાઈ રહ્યા છે વેપારીઓ પણ આ વર્ષે ખૂબ જ રાજી છે કારણ કે ખાસ કરીને પિચકારી અને રંગોના વેપારીઓ આ વર્ષે પોઝિટિવિટી સાથે વેપાર કરી રહ્યા છે

Join WhatsApp

Join Now

Leave a Comment