PM Awas Yojana Payment Check : PM આવાસ યોજનાના પ્રથમ હપ્તાના પૈસા અહીંથી ચેક કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તૈયાર કરોડ ગરીબ લોકોને પોતાનું ઘર મળી રહે છે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરો આવી આ યોજનાનો મુખ્ય હેતુ તમામ કરી લોકો છે તેમને પોતાનું ઘર નથી તેમનું ઘર બનાવી આપવામાં આવે છે  પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કેટલીક અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને એ લોકોના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બની ગયા છે તેમને તેમના ખાતામાં જમા કરવામાં આવે છે PM Awas Yojana Payment Check પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લિસ્ટ

પીએમ આવાસ યોજના શું છે ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ પીએમ આવાસ યોજના હેઠળ દરેક વ્યક્તિને પોતાનું ઘર મળી રહેશે અને જે વ્યક્તિ કાચા મકાનમાં રહે છે અને કરી છે તેમને પોતાનું ઘર આપવામાં આવશે તે માટે તેમની એક લાખની હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે એમાં ત્રણ હપ્તા આપવામાં આવશે કે દરેક હપ્તોમાં ૪૦ હજાર રૂપિયા રકમ આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024

WhatsApp Channel Join
telegram Channel Join

પીએમ આવાસ યોજના પેમેન્ટ ચેક વિશે માહિતી

લેખનું નામપીએમ આવાસ યોજના પેમેન્ટ ચેક
યોજનાનું નામપીએમ આવાસ યોજના
લાભાર્થીરાજ્યના નાગરિકો
પ્રથમ હપ્તાની રકમ₹40000
પ્રથમ હપ્તાની તારીખ…..
કુલ રકમ120000 રૂપિયા
વર્ષ2024
કેવી રીતે તપાસવુંઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://pmayg.nic.in/

આવાસ યોજનામાં કોને ઘર મળવા પાત્ર છે

ગરીબ છે અને તેમની પાસે રહેવા માટે કારણ નથી તો સરકાર દ્વારા એવા ગરીબ લોકોને ઘર બનાવવા માટે મદદ કરે છે અને બીપીએલ કાર્ડ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ છે એની મિત્રતા દ્વારા પૈસા આપવામાં આવે છે એ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમના ઘરમાં કોઈ વ્યક્તિ નોકરી કરતું હોવું ન જોઈએ અને ફોર્મ ભરવા માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ છે

પીએમ આવાસ યોજના હેઠળ મળવાની રકમ

હપ્તોરકમ
પ્રથમ હપ્તો40,000 રૂ
બીજો હપ્તો40,000 રૂ
ત્રીજો હપ્તો40,000 રૂ
કુલ રકમ1,20,000 રૂ

પીએમ આવાસ યોજના પેમેન્ટ સ્ટેટસ ચેક 2024 કેવી રીતે કરો ?

  • PMAY ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. http://pmaymis.gov.in
  • હોમપેજ પર “Awaassoft” વિકલ્પ પર ક્લિક કરો.
  • SECC Data Verification Summary” પર ક્લિક કરો. આથી એક નવું પેજ ખૂલી જશે.
  • અહીં, તમારે તમારા રાજ્યનું નામ, જિલ્લાનું નામ, બ્લોકનું નામ, ગામનું નામ વગેરે પસંદ કરવું પડશે
  • પછી, કેપ્ચા કોડ દાખલ કરો અને “Submit” વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારે તમારી સ્ક્રીન પર તમારા ગામની યાદી જોઈ શકશો. તમારી યાદીમાંથી તમારું નામ શોધી “Registration Number” પર ક્લિક કરો.
  • Registration Number” પર ક્લિક કરતા જ, તમારું પેમેન્ટ સ્ટેટસ તમારી સ્ક્રીન પર દેખાશે

Leave a Comment