by Admin
Updated On: November 8, 2024 1:07 pm
Vaya vandana yojana ahmedabad online registration ખાલી આ ડોક્યુમેન્ટથી કઢાવી શકાશે વય વંદના કાર્ડ, 10 લાખ રૂપિયા સુધીની મળશે મફત સારવાર વય વંદના યોજનામાં તમે પણ લાભ લેવા માંગો છો તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના થી વધુ ઉંમરના લોકોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાનું ભાઈએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના માં આવક મર્યાદા હતી અને જે ભય વંદના યોજનામાં આવક મર્યાદા કોઈ રાખવામાં આવેલ નથી એટલે 70 વર્ષથી ઉપરના કોઈપણ નાગરિકો યોજનાનો લાભ મેળવી શકે છે અને અમદાવાદ શહેરમાં 85 અર્બન હેલ્થ સેન્ટર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આધાર કાર્ડ લઈ સેન્ટર પર જઈને વંદના કાર્ડ બનાવી શકે છે અને દસ લાખ રૂપિયાની સારવાર મેળવી શકે છે
પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ વરિષ્ઠ વધુ ઉંમરના લોકોને આ સુવિધા આપવામાં આવશે અને ભય વંદના કાળના આધારે વૃદ્ધ લોકોને હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત ચાર વાર આપવામાં આવશે ગુજરાતમાં દસ લાખ રૂપિયા કરવામાં આવેલ છે હોસ્પિટલનો ખર્ચ ઘટાડવા માટે અને લોકોને રાહત મળી રહે તે માટે આ યોજના ચાલુ કરવામાં આવેલ છે
વય વંદના યોજનામાં લાભ લેવા માગતા તમામ લોકોને આયુષ્યમાન કાર્ડ માન્ય નહી ગણવામાં આવે તેમના માટે Ayushman Vaya Vandana Card 2024 જાહેર કરવામાં આવેલ છે