ખેડૂતો માટે સારા સમાચાર છે ! ઓક્ટોબર માં આ આ તારીખે આવી શકે છે કિસાન યોજનાનો 18 હપ્તો ચેક કરો કેવાયસી છે કે નહીં

ઓક્ટોબર માં આ આ તારીખે આવી શકે છે પીએમ કિસાન યોજના નો 18 મો હપ્તો ચેક કરો તમારે કેવાયસી છે કે નહીં PM કિસાન સન્માન નિધિ યોજના: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 18મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. 18મા હપ્તાની રકમ સરકાર ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા કરી શકે છે. Pm kisan samman nidhi check 18 hapto

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 18 મો હપ્તાની રાહ જોઈ કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો જાહેર કરી શકે છે એવા સમાચાર ન્યુઝ મીડિયા દ્વારા મળી રહ્યા છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માગતા ખેડૂતોએ કેવાયસી પ્રક્રિયા પૂરી કરવી પડશે જો તમારે કેવાયસી નહીં હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે તો નીચે આપેલ પ્રક્રિયા પરથી તમે કેવાયસી સંપૂર્ણ કરી શકો છો Pm kisan samman nidhi check 18 hapto

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેવાયસી પ્રક્રિયા જાણો 

  • સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ .
  • હોમ પેજ પર ફાર્મર્સ કોર્નર વિભાગ પર જાઓ અને eKYC નો વિકલ્પ પસંદ કરો.
  • હવે તમારે eKYC પેજ પર જવું પડશે અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે.
  • આધાર નંબર દાખલ કરો અને શોધ વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખવો પડશે.
  • નંબર દાખલ કર્યા પછી, તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
  • OTP દાખલ કર્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમે સબમિટ બટન પર ક્લિક કરશો કે તરત જ eKYC પૂર્ણ થઈ જશે.
  • આ પછી, તમારા મોબાઇલ પર એક સંદેશ આવશે કે તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

જન ધન ખાતાની જેમ sbi i નું એકાઉન્ટ પણ આપે છે ઝીરો બેલેન્સ ની સુવિધા તમને મળશે આ પાંચ મોટા ફાયદા શું છે શરત જાણી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 18 હપ્તો સ્ટેટસ ચેક કરી શકો છો

  • સૌ પ્રથમ કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in  પર જાઓ .
  • હોમ પેજ પર ”Know Your Status’‘ વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી એક નવી વિન્ડો ખુલશે.
  • અહીં તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે.
  • આ પછી તમારે ”Get OTP” પર ક્લિક કરવાનું રહેશે.
  • તમે OTP દાખલ કરો કે તરત જ તમારું સ્ટેટસ દેખાશે.

Leave a Comment