જન ધન ખાતાની જેમ sbi i નું એકાઉન્ટ પણ આપે છે ઝીરો બેલેન્સ ની સુવિધા તમને મળશે આ પાંચ મોટા ફાયદા શું છે શરત જાણી લો

જન ધન યોજનાની જેમ sbi i નું એકાઉન્ટ પણ આપે છે ઝીરો બેલેન્સ ની સુવિધા તમને મળશે આ પાંચ મોટા ફાયદા શું છે શરત જાણી લો પ્રધાનમંત્રી જન ધન યોજના ને 10 વર્ષ પૂર્ણ થયા છે 2014માં આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાવાના ઉદ્દેશ્ય સાથે શરૂઆત કરેલી હતી જેથી સરકારી યોજના નો લાભ સીધા લોકો સુધી પહોંચે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતું ઝીરો બેલેન્સ ખાતુ છે એટલે કે તેમાં મિલિયન બેલેન્સ રાખવાની જરૂર નથી પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ જ ઝીરો બેલેન્સ વાળા અન્ય ખાતા પણ છે જે sbi સહિત ઘણી બધી ખોલી શકાય છે

શું તમે પણ આવું ખાતું ખોલાવવા માંગો છો જેથી કરીને તમે બેન્કમાં મિનિમમ બેલેન્સ જાળવવાની ઝંઝટમાંથી મેળવી શકો છો તો અહીં જાણો sbi ના ઝીરો બેલેન્સ એકાઉન્ટ વિશે તેને બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ કહેવામાં આવે છે સામાન્ય ભાષામાં લોકો તેને એકાઉન્ટ કહે છે

કોઈપણ વ્યક્તિ જે કેવાયસી ની શરતોને પૂર્ણ કરે છે તે આજ રુબેલન્સ ખાતું ખોલી શકે છે જો તમારી પાસે આધાર કાર્ડ અને પાનકાર્ડ દર્શાવ્યું છે તો તમે તેને સરળતાથી ખોલી શકો છો ઝીરો બેલેન્સ ખાતામાં જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ આપવામાં આવેલ છે આમાં તમામ ખાતાધારકોએ તેમના દસ્તાવેજો સબમીટ કરવાના રહેશે

પાંચ મોટા ફાયદાઓ sb bsbda 0 balance account opening 

  • અન્ય બેંક ખાતા ઉપર મિનિમમ બેલેન્સ ન રાખવા માટે દંડ ભરો પડે છે આખા ગામમાં તમારે કોઈ પણ પ્રકારની પેન્લટી ચૂકવી પડશે નહીં. આ તેની સૌથી મોટી વિશિષ્ટતા છે
  • તમે ખાતામાં કોઈપણ મહત્તમ રકમ રાખી શકો છો આ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી
  • આમાં ખાતા જરાકને બેંક પાસબુક મૂળભૂત રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ મોબાઈલ અને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા આપવામાં આવે છે જોકે ફ્રી ચેકબુક આપવામાં આવતી નથી

આ પણ વાંચો 

Gujarat Ration Card new Rule: હવે રેશન દુકાનદાર ની મનમાની ચાલે, સરકારે લીધો મોટો નિર્ણય

  • ઝીરો બેલેન્સ ખાતુ ખોલીને તમે સામાન્ય બચત ખાતા ની જેમ આધાર કાર્ડ ની મદદથી પૈસા ઉપાડી અને ટ્રાન્સફર કરી શકો છો તેમાં યુપીઆઈ એકની મદદથી પૈસા ઉપાડવા કે ટ્રાન્સફર કરવાની સુવિધા પણ સામેલ છે
  • આ neet RGTS ઇલેક્ટ્રોનિક ચેનલો દ્વારા રોકડ વ્યવહારો પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં ઉપરાંત જો તમે બંધ ખાતુ સક્રિય કરો છો તો તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવાની જરૂર નથી તે જ સમયે જો તમે તમારું બેલેન્સ એકાઉન્ટ બંધ કરો છો તો તમારે તેના માટે કોઈ પણ ચાર્જ ચૂકવવો પડશે નહીં

જો તમારી પાસે તે બેંકમાં બીજું કોઈ બચત ખાતું ન હોય તો જ તમે બેંકમાં બેલેન્સ ખાતુ ખોલાવી શકો છો બેંકની વેબસાઈટ અનુસાર જો તમારી પાસે પહેલેથી જ બચત ખાતું છે અને તમે એકાઉન્ટ પણ ખોલ્યું છે તો પહેલા ખાતું ૩૦ દિવસની અંદર બંધ કરવું પડશે મહિનામાં ચાર વખત એટીએમ અથવા બેંક અથવા અન્ય બેંકોની શાખા ચેનલ માંથી મફતમાં પૈસા મેળવી શકે છે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો