આગામી 3 દિવસ વરસાદની ભારે આગાહી બનાસકાંઠા થી વલસાડ સુધી આ જિલ્લામાં પડશે વરસાદ જાણો અહીં થી

આગામી 3 દિવસ વરસાદની ભારે આગાહી બનાસકાંઠા ,વલસાડ, સુરેન્દ્રનગર,સાબરકાંઠા, અમદાવાદ વગેરે જિલ્લામાં કેવો પડશે વરસાદ જાણો અહીં થી ગુજરાતમાં ફરી વરસાદ ની આગાહી કરવામાં આવી છે એક ફરી નવો રાઉન્ડ ચાલુ થવાનો છે જે સૌરાષ્ટ્રથી દક્ષિણ સુધી માટે બોલાવશે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ફરવું સુરત નર્મદા તાપી નવસારી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરતા તમામ શહેરીજનો અને ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી

4 સપ્ટેમ્બર ના રોજ આ જિલ્લાઓમાં થશે વરસાદની તબાહી varsad ni agahi 2024

ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીમાં 4 સપ્ટેમ્બરના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ જેવા અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલમાં હાવવાની જાહેર કરવામાં આવેલ છે તો તમામ આ જિલ્લાઓના શહેરી અને ગ્રામજનો માટે ભારે આગાહી થી સાચવેતી રાખવા વિનંતી

સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી,

5થી 7 સપ્ટેમ્બરની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદી માહોલ રહેશે. જેમાં 5 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 6-7 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના 31 તાલુકામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો