ઘર બનાવવા માટે 1 લાખ 30 હજાર રૂપિયા મળશે, જલ્દી ફોર્મ ભરો

ઘર બનાવવા માટે 1 લાખ 30 હજાર રૂપિયા મળશે

pradhanmantri aawas yojana gujarat 2024 પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024 ઘર બનાવવા માટે 1 લાખ 30 હજાર રૂપિયા મળશે, જલ્દી ફોર્મ ભરો ગ્રામીણ આવાસ યોજનાઓ હેઠળ ગરીબ ગ્રામીણ શ્રમિકોને ઘર બનાવવામાં આર્થિક મદદ મળે છે.

તેમને ₹1.30 લાખ સુધીની સહાય, શ્રમિક નિર્માણ માટે ₹12,000 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમામ ફાયદા મળશે જેની સંપૂર્ણ નીચે આર્ટીકલમાં આપેલ છે તો તમે સંપૂર્ણ માહિતી વાંચો

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 pradhanmantri aawas yojana gujarat 2024

કાર્યક્રમPMAY લાભાર્થીની યાદી 2024
માં લોન્ચ કર્યું2015
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છેપીએમ નરેન્દ્ર મોદી
પાત્રતાઓછી આવક ધરાવતા ભારતીય નાગરિકો
રહેણાંક વિસ્તારગ્રામીણ
દેશભારત
સત્તાવાર વેબસાઇટpmay-urban.gov.in
લાભાર્થીની યાદીpmaymis.gov.in
શ્રેણીયોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024 લાભાર્થીની યાદી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

  • વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને, અરજદારે PMAYMIS સરકારની વેબસાઇટ pmaymis.gov.in પર નેવિગેટ કરવું જોઈએ.
  • એકવાર સાઇટ પર, 2024 માટે પીએમ આવાસ યોજના લાભાર્થીની સૂચિ નવીનતમ સમાચાર વિભાગ હેઠળ મળી શકે છે.
  • લાભાર્થીની યાદી PDF ફોર્મેટમાં પ્રદર્શિત થશે.
  • ત્યારબાદ અરજદારે લાભાર્થીની યાદી માટે ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરવું જોઈએ.
  • એક પીડીએફ ફાઇલ દેખાશે, જે ઉપકરણમાં સાચવી શકાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ pdf 2024

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે અને ત્યાં જઈ અને એક ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે જે તમારે મામલદાર કચેરીમાં જમા કરાવવું પડશે અથવા તમારા તલાટી હોય ત્યાં જઈ અને જમા કરાવવું પડશે ત્યાંથી અપૂર્વ થશે એટલે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાનો ચાલુ થઈ જશે અને ફોર્મમાં સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે જો ખોટી હશે તો મકાન સહાય આપવામાં નહીં આવે

પ્રધાનમંત્રી આવાસ યોજના સહાય ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સહાયની વાત કરીએ તો જે ગામડામાં રહેતા લોકો છે તેમને એક લાખથી હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને સબસીડી આપવામાં આવશે અને તેમની સૌચાલય બનાવવા માટે ૧૨ હજાર રૂપિયા બીજા પણ આપવામાં આવશે જે પણ કુટુંબ ગરીબ અને રહેવા માટે મકાન નથી તેમને આ સહાય નો લાભ આપવા પાત્ર થશે

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોણ લાભ લઈ શકે છે ?

આવાસ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા વર્ગો (EWS), ઓછી આવક જૂથ (LIG) અને મધ્યમ આવક જૂથ (MIG) ધરાવતાં લોકો લઈ શકે છે. આ યોજનાની આવક મર્યાદા નીચે મુજબ છે:

  • EWS (આર્થિક રીતે નબળા વર્ગ): વર્ષમાં 3 લાખ રૂપિયાની આવક મર્યાદા.
  • LIG (ઓછી આવક જૂથ): આવક 3 લાખથી 6 લાખ રૂપિયા સુધી.
  • MIG (મધ્યમ આવક જૂથ): આવક 6 લાખથી 18 લાખ રૂપિયા સુધી.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત કેવી રીતે અરજી કરો 

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. સૌથી પહેલા https://pmayurban.gov.in પર જાઓ.
  2. સાઇટ પર ‘MIS લૉગિન’ પર ક્લિક કરો.
  3. તમારું સાઇન ઇન ક્રેડેશિયલ્સ અને પાસવર્ડ દાખલ કરો.
  4. લોગિન બટન પર ક્લિક કરો પછી, તમે એપ્લિકેશન પૃષ્ઠ પર લે જાઓ
  5. અહીંથી તમે તમારી એપ્લિકેશનની સ્થિતિ ચેક કરી શકો છો.

Join WhatsApp

Join Now

Leave a Comment