Weather Alert : ગુજરાતના આ જિલ્લામાં થયો વરસાદ, જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Weather Alert : ગુજરાતમાં આમ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે ક્યાંક વરસાદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતનું વાતાવરણ છે તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પટેલે પણ માવઠાની આગાહી કરી છે તેમને જણાવ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે પરંતુ તેમને હાલમાં જ અગત્યની આગાહી કરી છે આપ સૌને વિગતવાર જણાવી દઈએ તો શિયાળાની સિઝન ચાલી રહી છે વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગુજરાતમાં કમોસમી માવઠાનું આગમન થઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

હવામાન અંગે આજની લેટેસ્ટ આગાહી

આજની લેટેસ્ટ આગાહી વિશે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા તેમજ સાબરકાંઠા માં કમોસમી વરસાદી છાપતું આવ્યું લગ્ન સિઝનમાં પણ કમોસમી વરસાદી જાગતું વિઘ્ન બન્યું છે ગાભોઇ પંથકની આજુબાજુમાં પણ કમાઉસની વરસાદ જોવા મળ્યો હતો. બીજી બાજુ વરસાદી ઝાપટા ને લઈને પણ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. અંધારપટ પણ છવાયો છે વરસાદની આગાહીને લઈને લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે

અંબાલાલ પટેલની આજની લેટેસ્ટ આગાહી શું છે? જાણો

અંબાલાલ પટેલે કમસમી વરસાદની અને માવઠાની આગાહી કરી છે ત્યારે અંબાજી દાતા મંતકમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આકાશમાં કાળા ડિબાગ વાદળો પણ જોવા મળ્યા હતા અને વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હાલ અંબાજી દાંત પંથકમાં મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેની વચ્ચે હવે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવતા છે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેમકે અમે તમને કહ્યું સાબરકાંઠામાં કમોસમી વરસાદી જાગવું પડ્યું છે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment