10 ધોરણ અને ITI ડિપ્લોમા માટે રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 ફોર્મ ભરવાનું ચાલુ

RRC NWR Apprentice Recruitment 2024

10 ધોરણ અને ITI ડિપ્લોમા માટે રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 ફોર્મ ભરવાનું ચાલુ ઉત્તર પશ્ચિમ રેલવે ભરતી સેલ (RRC NWR) દ્વારા 06 નવેમ્બર 2024ના રોજ એપ્રેન્ટિસની કુલ 1791 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જો તમે 10મા ધોરણમાં લાયક અને ITI ડિપ્લોમા ધરાવતા છો, તો આ એક સુંદર તક છે. આ ભરતી પ્રક્રિયા 10 નવેમ્બર 2024થી શરૂ થશે અને અંતિમ તારીખ 10 ડિસેમ્બર 2024 છે. RRC NWR Apprentice Recruitment 2024

રેલ્વે એપ્રેન્ટીસ ભરતી શૈક્ષણિક લાયકાત: Eligibility Criteria For RRC NWR Apprentice

રેલ્વે એપ્રેન્ટીસ ભરતી શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો જે ઉમેદવાર અરજી ફોર્મ ભરવા માંગે છે તેમ ધોરણ 10 અને ધોરણ 12 પાસ હોવું જોઈએ અથવા આઇટીઆઇ કરેલ વિદ્યાર્થી આ ભરતીમાં ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવા માટે ઉંમર મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ હોવી જોઈએ અને અનામત કેટેગરી માટે આપેલ છે Gujarat square.in

રેલ્વે એપ્રેન્ટીસ ભરતી માટે અરજી ફી RRC North Western Railway Apprentice Application Fee 

જનરલ કેટેગરી લોકો માટે 100 રાખવામાં આવેલ છે ઓબીસી વિદ્યાર્થીઓ માટે 100 રૂપિયા આપવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ માટે 100 રાખવામાં આવેલ છે અને એસટી એસટી એક્સ સર્વિસ મેન માટે કુલ્ફી લેવામાં આવશે નહીં

ઉત્તર પશ્ચિમ રેલવે ભરતી જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • ITI પ્રમાણપત્ર
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • કાસ્ટ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • ઈમેલ અને મોબાઈલ નંબર

રેલ્વે એપ્રેન્ટીસ ભરતી જગ્યા  RRC NWR Apprentice Vacancy Details 2024

  • સામાન્ય કેટેગરી માટે 741
  • OBC માટે 476
  • EWS માટે 174
  • SC માટે 133 અને ST માટે 267 જગ્યાઓનો સમાવેશ થાય છે

RRC NWR 2024 યુનિટ વાઇઝ ખાલી જગ્યાઓ: 

  • અજમેરમાં 440, DRM ઓફિસ, બિકાનેરમાં 482, DRM ઓફિસ, જયપુરમાં 532, અને કેરેજ વર્કશોપ, જોધપુરમાં 70 જગ્યાઓ મુખ્ય છે.
રેલ્વે એપ્રેન્ટીસ ભરતી લિંક
Notification PDFApply Online Link

Join WhatsApp

Join Now

Leave a Comment