Bhuj News : ભુજમા બની ચોકાવનારી ધટના,18 વર્ષની યુવતી બોરવેલમાં પડી જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

Girl falls into borewell In Bhuj: અવારનવાર ભુજમાં એક ચોકાવનારી ઘટના સામે આવે છે જેમાં 18 વર્ષની વિરોધી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મળતી વિગતો અનુસાર કચ્છમાં ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે, વહેલી સવારે અંદાજિત 6:00 વાગ્યાની આસપાસ યુવતી બોરવેલમાં પડી ગઈ હતી જેમની ઉંમર 18 વર્ષની હોવાનું  મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે

મળતી માહિતી અનુસારમાં પડી જવાની માહિતી સામે આવતા તરત જ બચાવ કામગીરી વાત કરવામાં આવી હતી. શરૂઆતમાં તેનો બચાવનો અવાજ પણ સાંભળવામાં આવતો હતો પરંતુ હાલ તેઓ અવાજ બંધ થઈ ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે મળતી વિગતો અનુસાર યુવતી હોતી જ્યારે બોરવેલમાં પડી ત્યારે તેમનો અવાજ સંભળાતો હતો પરંતુ આ તેમનો અવાજ સંભળાતું નથી તેમનો અવાજ બંધ થઈ ગયો છે ગામના લોકો આ ઘટનાને કારણે ચોકમાં છે અને સમગ્ર પંથકમાં ગમગીન જોવા મળી છે

આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તેના જ કરી દેવામાં આવી છે પીડિત યુવતી ખેતરમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાલ બચાવ કામગીરી ચાલુ છે

Join WhatsApp

Join Now

Leave a Comment