માત્ર રૂપિયા પાંચના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી શ્રમિક અન્નપૂર્ણા યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અત્યાર સુધી અનેક લોકોએ આ યોજનાનો લાભ લીધેલ છે તો આગામી દિવસમાં વધુમાં વધુ શ્રમિકો તેનો લાભ લઈ શકે તે માટે આ નવા ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે શ્રમિક અન્નપૂર્ણા યોજના 2025
કોઈપણ રાજ્યની સરકાર શ્રમયોગી કે મજૂર પરિવારો ને એકદમ નજીકના દરેક પૌષ્ટિક ભોજન તૈયાર કરીને આપે તો એમનાથી સારુ બીજું શું હોઈ શકે છે? રાજ્યના શ્રમિક પરિવારોની ભૂખ સંતોષવા માટે ગુજરાત સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરેલી છે રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂપિયા પાંચ ના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવશે રાજ્યમાં અત્યારે 90 જિલ્લા ના કુલ 290 કડિયા કારોને ખાતે આ ભોજન વિતરણ કેન્દ્ર કાર્યરત છે
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાત દરેક શ્રમયોગીને રાહત દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવું એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારનો મુખ્ય ધ્યેય છે માત્ર એપ્રિલ 2024 થી અત્યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને ₹5 માં કુલ ૭૫ લાખથી વધુ ભોજન નું વિતરણ કરવામાં આવેલ છે રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પોચાડવા માટે આગામી સમયમાં નવા શો પડ્યા નાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે શ્રમિક પરિવારોને માત્ર રૂપિયા પાંચના નવ જીવાતરે ભોજન પૂરું પાડવા માટે પ્રતિભજન રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૩૭ ચૂકવવામાં આવે છે
શ્રમિક અન્નપૂર્ણા યોજના 2025 ની જરૂરિયાત કેમ? Shramik Annapurna Yojana 2025
ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારીની શોધમાં અનેક શ્રમજીવી પરિવારો શહેરોમાં આવીને વસવાટ કરે છે બાંધકામ થોડો ખાતે રોજગારી મેળવવા તેઓ રોજ સવારે કડિયા નાકા પર એકત્રિત થાય છે જેથી તેમની વહેલી સવાર રસોઈ કરવી પડે છે કેટલાક તો સવારે માત્ર નાસ્તો કરીને જ આખો દિવસ કામ કરતા હોય છે પરિણામે આવા પરિવારોને પોષણયુક્ત ભોજનથી વંચિત રહે છે સવારે કડિયા નાકા પરથી જ અસરમયોગીને રાહત દરે પૌષ્ટિક અને સાત્વિક આહાર આપવામાં આવે તો તેઓ તંદુરસ્ત રહીને વધુ કામ કરી શકે છે આવા શુભ યોજના સાથે ગુજરાત વર્ષ 2017 માં શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવેલી હતી shramik annapurna yojana 2025 gujarat
શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં દૈનિક 32000 ભોજન નું વિતરણ
શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ થઈ ત્યારથી લઈને વર્ષ 2020 સુધીમાં કુલ 1.15 કરોડથી વધુ ફ્લેટ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના મહામારીના કારણે આયોજન અને સ્થગીત કરવામાં આવી હતી રાજ્યના શ્રમયોગી ના હિતાર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022માં આ યોજના ફરી એકવાર કાર્યરત કરવામાં આવી છે હાલમાં રાજ્યના વિવિધ ફળિયા નાકાઓને ખાતેથી શ્રમિક પરિવારોને રોજ સરેરાશ ૩૨ હજારથી વધુ ભોજન નું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ યોજના શરૂ થઈ ત્યારથી આજ સુધીમાં રૂપિયા ૧૫૦ કરોડ થી વધુ ના ખર્ચ 2.93 કરોડથી વધુ ભોજન નું વિતરણ કરવામાં આવ્યું છે
કયા જિલ્લામાં કેટલા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે?
- રાજ્યમાં હાલ અમદાવાદ જિલ્લામાં 98
- ગાંધીનગરમાં 12
- વડોદરામાં 21
- સુરત જિલ્લામાં 40
- રાજકોટમાં 14
- વલસાડમાં 10
- મહેસાણામાં 13
- નવસારી નવ
- પાટણમાં 15
- ભાવનગરમાં છ
- આણંદમાં છ
- બનાસકાંઠામાં આઠ
- ભરૂચમાં સાત
- દાહોદમાં પાંચ
- જામનગરમાં 11
- ખેડામાં ચાર
- મોરબીમાં છ
- પંચમહાલમાં 1
- સાબરકાંઠામાં ચાર
રાજ્યના 19 જિલ્લામાં કુલ 290 કળીયાના ખાતે ભોજન વિતરણ કેન્દ્ર કાર્યરત છે ઉપરાંત જે બાંધકામ સ્થળ ખાતે 50 થી વધુ શ્રમિક હોય તેવી બાંધકામ સાઈટ પર જઈને સ્થળ ઉપર ભોજન કરવામાં આવે છે
ભોજન અને તેનું પ્રમાણ
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર પાંચ રૂપિયામાં પરિવારોને રોટલી શાક કઠોળ ભાત અથાણું મરચા ને ગોળ સહિત સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે વધુમાં અઠવાડિયામાં એક વાર સુખડી કે સિરાજ મિષ્ઠાન નો ઉપયોગ પણ કરવામાં આવે છે એક ભોજનમાં મુજબ અંદાજે 625 ગ્રામ અને 1525 કેલેરી જેટલું ભોજન પીરસવામાં આવે છે જેથી તેઓ તંદુરસ્ત રહે છે
ઈ નિર્માણ કાર્ડથી શ્રમિકો મેળવે છે ભોજન
શ્રમિક અન્નપૂર્ણા ના તમામ કેન્દ્રો ઉપર નિર્માણ કાર્ડની મદદથી શ્રમિક ભોજન મળે છે કાર્ડનો ક્યુઆર કોડ સ્કેન કરાવીને ટિફિન માટે સ્થળ પર એક જ સમયનું ભોજન શ્રમિકોને મેળવી શકે છે જે લાભાર્થીઓ પાસે નિર્મલ કાઢ ન હોય તેમના માટે બુથ પર બાંધકામ લોકોને હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે
ગુજરાત અત્યારે દરેક ક્ષેત્રે પૂર્વેદ સાથે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહેલું છે રાજ્યના શ્રમયોગી પરિવારના આર્થિક સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે શ્રમેવ જયતે મંત્ર સાથે આજે સરકારે વિશેષ આયોજન કરેલ છે શ્રમિકો માટેની મહત્વકાંક્ષી શ્રમિક અન્નપૂર્ણા યોજનાથી આજે રાજ્યના અનેક શ્રમિક પરિવારોને ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘણી રાહત મળી રહે છે