Gujarat Police Big Action : સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અંગે કડક નિયમ, નહિ પહેરનારને થશે મોટો દંડ

Gujarat Police Big Action :અમદાવાદ પોલીસે અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે સરકારી કર્મચારીઓ માટે હવે કડક નિયમો હેલ્મેટ અંગે બહાર પાડવામાં આવ્યા છે સાથે જ અમલ ન કરનારા સરકારી કર્મચારીઓનું હવે દંડ વસૂલ કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે હાલમાં જ પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે મંગળવારથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તેના જ કરવામાં આવશે સાથે છે હેલ્મેટ નિયમનો પાલન ન કરનાર અધિકારીને દંડ વસૂલ કરવામાં આવશે સરકારી કર્મચારીઓ હેલ્મેટના નિયમનું પાલન કરાવવા એક્શન પ્લાન કરવામાં આવ્યો છે જે પણ સરકારી કર્મચારી હેલ્મેટ નહીં પડે તેના પર કડક કાર્યવાહી એટલે કે દંડની કાર્યવાહી કરવામાં આવશે

સરકારી કર્મચારીઓને હેલ્મેટના પહેરવા પર થશે દંડ

હાલમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો સરકારી કર્મચારીઓને હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત હશે દરેક કર્મચારીઓ પર આવતી કાલથી પોલીસ તેનાથી રહેશે ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવવામાં આવશે સાથે ડીસીપી વિકાસ સહાય પણ આ અંગેના આદેશ જાહેર કરવામાં આવ્યા છે

હેલ્મેટ ફરજિયાત અંગે પરિપત્ર જાહેર

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે સરકારે પરિપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં વધતા માર્કેટ દુર્ઘટનાને રોકો માટે ખાસ કરીને મૃત્યુના બનાવોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના પરિણામ સ્વરૂપે અકસ્માતની ઘટનાઓ વધુ ન બને ખાસ કરીને રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે

Join WhatsApp

Join Now

Leave a Comment