Vadodara School: વડોદરામાં ત્રણ સ્કૂલોને બોમથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો, ક્રાઈમ બ્રાન્ચ સહીત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી

Vadodara School: વડોદરા ની નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીમાં બોમથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ અને BDS  ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે આ ઘટનાને સ્કૂલ અને  એનિવર્સરી ના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને બોમથી ઉડાવી દેવાની મળેલી ધમકીને અનુસંધાને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે 

મળતી માહિતી અનુસાર વડોદરાના ભાઈલી વિસ્તારમાં આવેલી અને સમાવિ વિસ્તારમાં આવેલી બે સ્કૂલને બોમથી ઉડાવી દવાની ધમકી ઇ-મેલ ના માધ્યમથી મળી હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી દેવામાં આવી છે જોકે હાલમાં તપાસ ચાલુ રહી છે બોમની ધમકી વચ્ચે બાળકોને  સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે સ્કૂલને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવાની આવી છે તે નવરચના યુનિવર્સિટી સમાય ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યા ની વિદ્યાલયોને ધમકી આપવામાં આવી છે આ તમામ સ્કૂલોના બાળકોને સ્કૂલમાંથી અને ઇન્વર્સિટીમાંથી રજા આપવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

અગાઉ પણ સ્કૂલમાં અથવા સ્થાનિક સ્થળોમાં ગોમથી ઉડાવી દેવાની ધમકીઓ સામે આવી હતી મીડિયા અહેવાલોમાં પરંતુ હાલ વડોદરા ની નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમથી ઉડાવી દેવાની ધમકીએ ભરેલો મેલ આચાર્યને મળ્યો હતો ઈમેલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાઇપલાઇનમાં બોમ રાખવામાં આવ્યો છે આ ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસની ટીમ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ પીસીબીની ટીમ ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી છે 

 

Join WhatsApp

Join Now

Leave a Comment