વધુ ઉંમરના નાગરિકો માટે સારા સમાચાર, સરકાર શરૂ કરશે આ નવી યોજના

by News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર મંગળવારે આયુષ્માન ભારત યોજના લોન્ચ કરશે તે જ દિવસે U WIN પોર્ટલ પણ લોન્ચ કરશે

આયુષ્માન ભારત યોજના ટૂંક સમયમાં દેશમાં વિસ્તરણ કરવા જઈ રહી છે વાસ્તવમાં યોજના વિસ્તરણ સાથે 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને નવું આયુષ્માન કાર્ડ આપવામાં આવશે સત્તાવાર સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઇ એ રવિવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર મંગળવારે આયુષ્માન ભારત યોજના લોન્ચ કરશે તે જ દિવસે U WIN પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે આ બંને સિવાય કેટલીક અન્ય યોજનાઓ પણ મંગળવારે લોન્ચ કરવામાં આવશે

લગભગ છ કરોડ લોકોને ફાયદો થશે

આયુષ્માન ભારત યોજના શરૂ થયા પછી દેશમાં 70 વર્ષ અને તેથી વધુ વહીના તમામ વરિષ્ઠ નાગરિકોને પ્રતિવર્ષ પાંચ લાખ રૂપિયા સુધીનું મફત આરોગ્ય વીમા કવરેજ મળશે યોજના હેઠળ વરિષ્ઠ નાગરિક ને પણ નવું કાર્ડ આપવામાં આવશે તે ગરીબ હોય મધ્યમ વર્ગ હોય ઉચ્ચ માધ્યમ વર્ગ હોય કે અમીર હોય 17 વર્ષ કે તેથી વધુ વહીના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડ મેળવવા માટે પાત્ર થશે અને તેઓ AB PMJAY સલંગનો હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સવાલ મેળવી શકશે લગભગ 4.5 કરોડ પરિવારના લગભગ છ કરોડ નાગરિકો આ યોજનાનો લાભ મળશે

CO WIN ની તર્જ પર શરૂ કરવામાં આવશે U WIN પોર્ટલ

આયુષ્માન ભારત યોજના વિસ્તરણ સાથે U WIN પોર્ટલ જેમ કે કોઈ વ્યવસ્થાપન સિસ્ટમ co WIN પણ સગર્ભા સ્ત્રીઓ અને શૂન્યથી 70 વર્ષની વયના બાળકોના રસીકરણ રેકોર્ડ માટે મંગળવારથી શરૂ કરવામાં આવી રહી છે એકવાર પોર્ટલ શરુ થયા પછી નિયમિત રસીકરણની ઇલેક્ટ્રોનિક રજીસ્ટર બનાવી શકાય છે. હાલમાં આ પોર્ટલ પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યું છે આ પોર્ટલ ગર્ભવતી સ્ત્રીઓ અને જન્મથી 17 વર્ષ સુધીના બાળકોને રસીકરણના કાયમી ડિજિટલ રેકોર્ડ રાખવા માટે બનાવવામાં આવેલ છે

આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલ મહત્વની બાબતો

  1. સૂત્ર એ કહ્યું છે કે જેઓ પહેલાથી જ આયુષ્માન કઢાય છે તે ફરીથી નવા કાર્ડ માટે અરજી કરવી પડશે અને તેમનું KYC પ્રક્રિયા પૂર્ણ કરવું પડશે
  2. આધારકાર્ડ મુજબ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે
  3. આ એક એપ્લિકેશન આધારિત સ્કીમ છે અને લોકો PMJAY પોર્ટલ અથવા આયુષ્માન એપ પર નોંધણી કરાવવી પડશે
  4. 70 વર્ષ અને તેથી નાગરિકો કે જેવો AB PMJAY હેઠળ પેલાથી જ આવરી લેવાયેલ પરિવારના છે તેમને દર વર્ષે રૂપિયા 5 લાખ સુધીની વધારાનું ટોપ કવર મળશે
  5. અન્ય તમામ વરિષ્ઠ નાગરિકોને પારિવારિક ધોરણ પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા સુધીનું કવર મળશે
  6. 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો કે જેઓ ખાનગી આરોગ્ય વીમા યોજનાઓ અથવા કર્મચારી રાજ્ય વીમા યોજનામાં છે તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે
  7. શું કે જેઓ પહેલાથી જ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એક્સ એક્સ સર્વિસ મેન કન્ટ્રી હેલ્થ સ્કીમ અને આયુષ્માન સેન્ટ્રલ આરમડ પોલીસ ફોર્સ જેવી અન્ય જાહેર આરોગ્ય યોજનાઓનું લાભ લઈ રહ્યા છે તેઓ તેમની વર્તમાન યોજના પસંદ કરી શકે છે તમે AB PMJAY ને પસંદ કરી શકો છો

આ યોજનામાં અત્યાર સુધી 7.37 કરોડ હોસ્પિટલમાં દાખલ થયા છે જેમાંથી 49% મહિલા લાભાર્થી છે સ્વાસ્થ્ય મંત્રાલય એ કહ્યું છે કે આ યોજનાથી લોકોને એક લાખ કરોડ રૂપિયા થી વધુ નો ફાયદો થશે આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં સતત વધારો થયો છે શરૂઆતમાં આ યોજના ભારતની વસ્તીમાં નીચેના 40% ગરીબ અને નબળા પરિવારોને આવરી લેતી હતી કેન્દ્ર એ જાન્યુઆરી 2022 માં લાભાર્થીઓની સંખ્યા 10.74 કરોડથી વધારીને બારકોડ પરિવાર કરી નથી કારણ કે ભારતની વસ્તી વૃદ્ધિ દર 11.7 ટકા તો સમગ્ર દેશમાં કાર્યરત ASHA અને તેમના પરિવાર અને મફત આરોગ્ય સંવાદ લાભો પ્રદાન કરવા માટે આ યોજનાનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે એક સપ્ટેમ્બર 2024 સુધી દેશભરમાં કુલ 29,648 હોસ્પિટલોની PMJAY હેઠળ સચ્ચિદાનંદ કરવામાં આવ્યા છે જેમાં 12696 ખાનગી હોસ્પિટલ નો સમાવેશ થઈ છે આ યોજના હાલ દિલ્હી ઓડિશા અને પછી મંગાવી ૩૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે

Join WhatsApp

Join Now

Leave a Comment