વડોદરા બ્રેકિંગ ન્યૂઝ :હોસ્પિટલમાં અંધકાર નો ફાયદો ઉઠાવીને વિધર્મી કર્મચારીઓ દ્વારા નર્સ પર આચર્યું દુષ્કર્મ

Vadodara Breaking News

વડોદરા બ્રેકિંગ ન્યૂઝ :ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ પર આચર્યું દુષ્કર્મ Vadodara Breaking News

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ઉતરાયણના દિવસે, 20 વર્ષીય નર્સ પર વિધર્મી સાથી કર્મચારી અશરફ ચાવડાએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે, જેનાથી ચકચાર મચી ગઈ છે. આ આરોપો અનુસાર, અશરફ ચાવડાએ નર્સને હોસ્પિટલના બીજા માળે લઈ જઈને દુષ્કર્મ આચર્યું.

આ ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલમાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે.

આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને ન્યાયની માંગ ઉઠી રહી છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment