ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , કડકડતી ઠંડીમાં વરસાદ મોરિયા બોલાવશે ? અંબાલાલની નવી આગાહી! ગુજરાતમાં હવામાનમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને ઠંડીનો એલર્ટ છે. હવામાન વિભાગના અનુસાર હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડી રહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં. અહીં તાપમાન 15°C આસપાસ છે. varsad ni agahi today
આજથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે, અને 23-24 ડિસેમ્બરે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બની શકે છે, જેના કારણે ગુજરાતમાં વાદળો જોવા મળશે અને વરસાદની સંભાવના છે.
જાણો ક્યારે વરસાદ પડશે varsad ni agahi today
IMD મુજબ, 26 ડિસેમ્બરે વાદળો જોવા મળવા શરૂ થશે અને 10 જાન્યુઆરી સુધી હિમવર્ષાની સંભાવના છે. કચ્છ અને અમરેલીમાં ખૂબ ઠંડી પડી શકે છે.