સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા, જાણો 26 સપ્ટેમ્બર ક્યાં વરસાદ પડશે

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી અમુક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. varsad news

22 સપ્ટેમ્બરે, નવસારી, વલસાડ, અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ પડશે.

23 સપ્ટેમ્બરના રોજ વડોદરા, ભરૂચ, તાપી, ડાંગ અને અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 24 સપ્ટેમ્બરે, આ વિસ્તારોમાં છૂટક વરસાદ ચાલુ રહેશે.

25 અને 26 સપ્ટેમ્બરના રોજ તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, રાજકોટ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ