શર્મસાર કરતી ઘટના સગા બાપે 14 વર્ષ ની દીકરી સાથે 1 વર્ષ સુધી બળાત્કાર કર્યો

father raped 14-year-old minor daughter for a year

અમદાવાદના દરિયાપુરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના | સગીર દીકરી સાથે દુષ્કમ કરનાર એક નરાદમ બાપની ધડપકડ કરવામાં આવી છે કે 14 વર્ષની સગીરા પર નરાદમ બાપે એક વર્ષ સુધી દુષ્કર્મ કરી પોતાના જ ઘરમાં 14 વર્ષની દીકરીને વાસનાનો શિકાર બનાવ્યો હતો father raped 14-year-old minor daughter for a year

આબાદ દીકરીને ગર્ભ રહી જતા સિવિલ હોસ્પિટલમાં સારણ માટે દાખલ કરવામાં આવી હતી અને ત્યાં જ આ નરાધમ બાપનો ભાંડો ફૂટ્યો હતો જો કે મહત્વનું છે કે હોસ્પિટલમાં આ દીકરીએ બાળકને જન્મ પણ આપ્યો હતો સગીરાય બાળકને જન્મ આપતા હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી હતી પોલીસને સગીરા અને તેની માતાની પૂછપરછ કરતા બાપના પાપનો ભાંડો ફૂટ્યો હતો

વિરાટ કોહલી પહેલી વનડેમાંથી કેમ બહાર થયો? કેપ્ટન રોહિત શર્માએ કહ્યું

બાળકીને જન્મ આપતા નરાધમ પિતાની કરતૂત સામે આવી ગઈ

આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાએ તેની માતાને જણાવ્યું કે તેના પિતા છેલ્લા એક વર્ષથી તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. જ્યારે તેની માતા હાજર ન હતી, ત્યારે તે મોડી રાત્રે તેના શરીરને સ્પર્શ કરતો હતો, તેનું મોઢું દબાવી દેતો હતો, તેના કપડાં ઉતારી દેતો હતો અને તેને ધમકીઓ આપતો હતો. તેણે પીડિતાની મરજી વિરુદ્ધ વારંવાર તેની સાથે દુષ્કર્મ કર્યું, જેના કારણે તે ગર્ભવતી થઈ હતી. પિતા તેને ડરાવી ધમકાવીને તેની સાથે આવું કરતા હોવાથી તે ખૂબ જ ડરી ગઈ હતી અને તેની માતાને આ વિશે જણાવી શકી ન હતી. પરંતુ જ્યારે તેણે બાળકને જન્મ આપ્યો, ત્યારે તેના પિતાની કરતૂત સામે આવી ગઈ.

Join WhatsApp

Join Now

Leave a Comment