Gujarat Weather news : હાલ સમગ્ર ગુજરાતમાં શિયાળાની સિઝન ચાલી રહી છે ઠંડીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે સવારમાં વધારે ઠંડીનો અનુભવ લોકો કરતા હોય છે અને બપોર બાદ તાપમાનનું પ્રમાણ વધતું હોય છે ત્યારે અમદાવાદમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં ૧૬.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવ્યું હતું અને બપોરે ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો હતો પરંતુ બીજી તરફ મહત્વની આગાહી પણ આવી છે મહત્વની આગાહીમાં કમોસમી વરસાદ અંગે હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે
અંબાલાલ પટેલે કરી વરસાદ અંગેની મહત્વની આગાહી
હવામાન નિષ્ણાત પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે અમુક જિલ્લાનો ઉલ્લેખ કર્યો છે જેમ કે સાબરકાંઠા પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમસમી વરસાદની પૂરેપૂરી શક્યતાઓ આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં સાત ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે અંબાલાલ પટેલ એ પણ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કાળા દિમાગ વાદળો સાથે જોવા મળશે સાથે જ વરસાદી મહત્વ અને કરા પડે તેવી પણ શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
બીજી તરફ વાત કરીએ તો અંબાજી દાંત પંથકમાં મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર થયું છે તેવામાં ઘઉંની ઊભીઓ પણ પૂર્ણતાની હારે છે ત્યારે આવા સંજોગોમાં જો વાદળછાયું વાતાવરણ રહે અને માવઠું પડી શકે તો પાકમાં નુકસાન થઈ શકે છે અને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હાલ ઠંડી અનુભવાય રહી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છમાં પણ ઠંડીએ વધી છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ 7 ફેબ્રુઆરી પછી કમોસમી વરસાદ વરસી શકે છે આંબાલાલ પટેલની હાલમાં જ અગત્યની આગાહી સામે આવી છે મીડિયા અહેવાલો મુજબ જે રિપોર્ટ સામે આવ્યો છે આગાહીના ત્યાં અંગે મેં તમને આર્ટીકલમાં મહત્વપૂર્ણ વિગતો આપી