Makar Sankranti 2025: મકરસંક્રાંતિના પાવન પર્વ પર આ 3 વસ્તુ ક્યારેય દાન ન કરવી, આવી શકે છે મોટી મુસીબત

Makar Sankranti 2025:  મકરસંક્રાંતિનું પર્વ હવે નજીક આવી ગયો છે ત્યારે ઉતરાયણ અને લઈને ઘણી બધી માન્યતાઓ હોય છે ચોથી શાસ્ત્ર અને વૈદિક કેન્ડલ મુજબ આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ઉજવવામાં આવે છે ભલે મકરસંક્રાંતિ પર દાન કરવું ખૂબ જ પુણ્ય માનવામાં આવતું હોય પરંતુ ઘણી બધી એવી વસ્તુઓ છે જે દાન કરવાથી ઘણી બધી મુસિક પતો પણ આવી શકે છે દિવસે પાંચ વસ્તુઓ દાન ન કરવી જોઈએ આ પાંચ વસ્તુ કઈ છે અને કઈ વસ્તુ દાન કરવાથી નુકસાન થઈ શકે છે તે અંગે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી તમે વિગતો વાંચી શકો છો

ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિના દિવસે ઘણા બધા લોકો કાળા તલનું દાન કરતા હોય છે પરંતુ આ દિવસે કાળા તલ અથવા કાળા કપડાનું દાન કરવું ખરેખર સનાતન ધર્મમાં કાળા રંગને નેગેટિવિટી નું પ્રતિક માનવામાં આવે છે ત્યારે આવી વસ્તુને દાન ક્યારેય ન કરવો જોઈએ આ સાથે જ મકરસંક્રાંતિના દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે તેવી વૈદિક શાસ્ત્રમાં માનવામાં આવી રહ્યું છે

ક્યારેય ધારદાર અથવા તીક્ષ્ણ વસ્તુ દાન ન કરવી

મકરસંક્રાંતિના દિવસે ઘણા બધા લોકો શાસ્ત્રીય પરંપરા અનુસાર છરી વગેરે જેવું દાન કરતા હોય છે ઘણી વખત ખાતર અને તીસણા લોખંડની વસ્તુઓ દાન કરતા હોય છે ત્યારે આવું દાન કરવાથી બચવું જોઈએ કારણકે આવી વસ્તુ દાન કરવાથી ક્યાંકને ક્યાંક નેગેટિવિટી ઉર્જાનો પ્રવાહ વધે છે અને ઘરમાં કંકાસ અને ઘણી બધી બાબતોનો સામનો કરવો પડતો હોય છે

જૂની અને નકામી વસ્તુઓ

મકરસંક્રાતિના અવસર પર ફાટેલા કપડાં હોય કે જુના ચંપલ હોય અથવા કોઈપણ બિન ઉપયોગી વસ્તુઓ જેનો ઉપયોગ તમે ન કરતા હોય તેવી વસ્તુઓ દાન કરતા પહેલા સો વખત વિચારવું જોઈએ જેમને આ શુદ્ધ અને આ યોગ્ય વસ્તુ માનવામાં આવે છે જેથી અશુદ્ધ દાન કરવાથી ઘરમાં શુભ અવસરના જગ્યાએ સુખ વાતાવરણ ફેલાય છે

ચોખા કે સફેદ કાપડ દાન ન કરવુ 

ત્રીજી વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા અને સફેદ વસ્તુઓનું દાન કરવું ઘણીવાર મકરસંક્રાંતિના દિવસે આ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે કપડા અને અનાજ ચંદ્ર સાથે સંકળાયેલા છે જેથી સૂર્યની ઉર્જામાં ઘટાડો આવે છે અને તમારા પર નેગેટીવ પ્રભાવ પડે છે

(Disclaimer:આર્ટીકલ માં આપવામાં માહિતી માત્ર જાણકારી માટે છે સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે જેથી આ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સંબંધિત વ્યક્તિની સલાહ જરૂર લો)

Join WhatsApp

Join Now

Leave a Comment