Bad Luck Signs: ગુજરાતના લોકો માટે ધાર્મિક માન્યતાઓ ઘણી બધી હોય છે સવાર સાંજ ભગવાનની પૂજા અર્ચના ઘણા લોકો કરતા હોય છે ઘણા લોકો જ્યોતિષીમાં વિશ્વાસ કરતા હોય છે તો ઘણા લોકો અલગ અલગ ધાર્મિક માન્યતામાં વિશ્વાસ કરતા હોય ત્યારે સનાતન ધર્મમાં ઘણી બધા એવા સંકેતો છે જેમને લોકો નજર અંદાજ કરી દેતા હોય છે આવા સંજોગોમાં તેમના માટે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ જતી હોય છે ઘરમાં ઘણી બધી એવી નેગેટીવ સંકેત મળતા હોય છે જેના કારણે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ તેમજ સફળતામાં રોકાવટ આવી જતી હોય છે અને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આજે અમે તમને ખરાબ સમય આવતા પહેલા અથવા સંકટ આવતા પહેલા બે સંકેતો વિશે વિગતવાર જણાવીશું
તુલસીના છોડનો સંકેત
તુલસીનો ધાર્મિક મહત્વ ખૂબ જ મોટું હોય છે ત્યારે અને તુલસીને પવિત્ર છોડ પણ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે તુલસીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે સવાર સાંજ તુલસીની પૂજાની અર્ચના કરવાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે પરંતુ જો તમારા ઘરના આંગણે રાખેલ તુલસીનો છોડ ચૂકવવા લાગે તો સમજી જવું કે તમારા ઘર પર મોટી આફત આવવાની છે અથવા મોટું સંકેત આવવાનું છે મા લક્ષ્મી જાતક થી નારાજ થઈ ગઈ હોય તેવા સંકેતો તુલસીના છોડ પરથી મળતા હોય છે આવી સ્થિતિમાંમા લક્ષ્મીને વિશેષ ઉપાય કરીને તમે સંકટને દૂર કરી શકો છો
સોનાની વસ્તુના સંકેત
વૈદિક શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે સોનાને amul પ્રતીક માનવામાં આવે છે જે ઘરમાં સોનું હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે આવે સંજોગોમાં જો તમારાથી કોઈ પણ કારણોસર સોનું ખોવાઈ જાય છે તો તે અપસુગંન માનવામાં આવે છે ઘણીવાર લોકોથી ભૂલથી સોનુ ખોવાઈ જતું હોય છે સોનુ ખોવાયથી તમારા પરિવારના સુખ શાંતિમાં મોટું સંકટ આવી શકે છે ઘરમાં કંકાસ વધી શકે છે અને નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી શકે છે જેથી વહેલી તકે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આનો ઉપાય કરવો જોઈએ