Maha Shivratri 2025: આજથી મહાકાલ પટ ખુલી જશે સતત 44 કલાક કરી શકાશે દર્શન જાણો આરતીનો સમય

Maha Shivratri 2025:  આવતીકાલે મહાશિવરાત્રીનો પર્વ છે દેશ દુનિયાના દરેક શિવ મંદિરમાં પોચા અર્ચના ભક્તો દ્વારા કરવામાં આવશે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં મહાશિવરાત્રીને લઈને મંગળવારે રાત્રે બેને 30 વાગ્યાથી લઈને મંદિરના પોર્ટ ખુલશે ભક્તો સતત 44 કલાક સુધી મહાકાલ ના દર્શન કરી શકે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે જ્યોતિર્લિંગની પૂજા અનુસાર ભગવાન મહાકાલ ની પૂજા ચાર પ્રહરની હશે ગર્ભગૃહમાં સતત ભગવાન મહાકાલની મહાપૂજા નો ક્રમ ચાલતો રહે છે જો તમે પણ આ પૂજા અર્ચનામાં ભાગ લેવા માંગતા હોય તો સામાન્ય લોકોથી માંડીને વીઆઈપી તથા વૃદ્ધ અને દિવ્યાંગ માટે અલગ અલગ દ્વારથી પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. ચલો તમને જણાવ્યા આરતી અને પૂજાની સમય વિગતો

ઉજ્જૈન જ્યોતિર્લિંગ આરતી અને પૂજાનો સમય અને અન્ય વિગત

મંગળવારે અને બુધવારે મધ્યરાત્રે 2:00 વાગ્યા ની આસપાસ મંદિરના પટ ખોલતાની સાથે જ ભસ્મ આરતી શરૂ કરવામાં આવશે ત્યારબાદ બુધવારે વહેલી સવારે 9:30 વાગ્યાથી લઈને 8:15 વાગ્યા સુધીમાં બાલભોગ આરતી શરૂ કરવામાં આવશે બાલભોગ આરતી પછી સવારે 10:30 વાગ્યાથી લઈને 11:15 સુધી ભોગારથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ ભગવાન મહાકાલની રાજકીય પૂજા હતી કરવામાં આવશે અને સાંજે 4:00 વાગ્યાની આસપાસ સિંધિયા વંશ દ્વારા પૂજા કરવામાં આવશે રાત્રે 11 વાગ્યાની આસપાસ ભવ્ય પૂજા ગર્ભગૃહમાં યોજાશે જ્યાં આખી રાત ચાલુ રહેશે સાથે જ ગુરુવારે સવારે 6 થી 10:00 વાગ્યા સુધી શહેરા દર્શન થશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવશે

Join WhatsApp

Join Now

Leave a Comment