Earthquake : આજે વહેલી સવારે નેપાળ સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આજકા અનુભવાયા હતા નેપાળમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 ની રહી છે બિહાર સિક્કીમ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર બંગાળ માં ભૂકંપના આજકા આવ્યા હતા તિબેટમાં 6.8 તીવ્રતાનો ભૂકંપનો થયો હતો.
મંગળવાર એટલે કે આજે સવારે છ વાગ્યાની આસપાસ દિલ્હી એનસીઆર બિહાર પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આજકા અનુભવાય હતા. નેશનલ સેન્ટર ફોર સિમોલોજી અનુસાર 7.1 તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો.આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ચીનના સિદ્ધાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનું પણ મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે વધુમાં જણાવી દઈએ તો દિલ્હી સહિતના ભારતના નેપાળ બિહાર પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી નેપાળ ભૂતાન અને સિક્કી મુતરાખંડ જે વિસ્તારમાં જોવા મળી હતી હાલમાં ભારત ભૂકંપમાં કારણે વધુ નુકસાન ના કોઈપણ પ્રકારના અહેવાલ નથી આવ્યા.આ સિવાય બિહારના મોતીહારી અને સમસ્તીપુર શહીદ બિહારના ઘણા વિસ્તારોમાં 6.40 વાગ્યે ભૂકંપના આજકા આવ્યા હતા હાલમાં વીડિયો અને તસવીરો પણ મીડિયામાં સામે આવી છે જેમાં પંખાઓ હલતા હોય તેવા નજરે ચડે છે બંગાળના કેટલાક ભાગોમાં ધરતી ધ્રુજારી ચાલુ રહી હતી અને પૃથ્વી પાંચ સેકન્ડ સુધી ધ્રુજતી રહી હતી ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા પરંતુ ભારતમાં અનુભવાયેલ ભૂકંપના અજકમાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી