Vinesh Phogat Salary:રેલ્વેમાં OSDની નોકરી છોડી… જાણો વિનેશ ફોગટ હવે કેટલી કમાણી કરે છે

Vinesh Phogat Salary:રેલ્વેમાં OSDની નોકરી છોડી… જાણો વિનેશ ફોગટ હવે કેટલી કમાણી કરે છે મિત્રો વાત કરીએ કારણકે ખૂબ જ ચર્ચામાં છે એક રેસ્ટોરન્ટ મહિલા છે જેમણે પેરિસ ઓલમ્પિક 2024 માં 100 ગ્રામ વજન માટે મેડલ જીતવાનું રહી ગઈ હતી જેના કારણે લોકપ્રિયતા બહુ વધી ગઈ છે અને તેમને હાલમાં 15 જેટલી બ્રાન્ડ કંપનીઓ સામેથી જાહેરાત માટે બોલાવે છે

ભારતની મહિલા કુસ્તી થોડા દિવસ પહેલા જ તેમને રેલવેમાં નોકરી હતી તે છોડી મૂકી છે અને હવે તે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ લઈ પોતાની રાજનીતિમાં કારકિર્દી શરૂ કરશે વિનેશ ફોગટ કોંગ્રેસમાં બજરંગ પુણ્યાની સાથે જોડાઈ ગયા છે

વિનેશ ફોગટનો રેલવેમાં પગાર

વિનેશ ફોગટ કોંગ્રેસના સભ્ય બનતા ની સાથે જ તેમને રેલવેમાં નોકરી હતી તેમાંથી રાજીનામું આપી દીધું છે અને જાહેરાત કરી છે કે રેલવેની સેવા કરવી એ તેમનું જીવન સૌથી યાદગાર સમય હતો તેમણે પોતાના રાજી નામનું પત્રમાં લખ્યું હતું કે હું રેલ્વે પરિવારની હંમેશા આભારી રહી છે અને એમનો રેલવેમાં પગાર એક લાખ રૂપિયા હતો

વિનેશ ફોગટની કમાણી વિશે વાત કરીએ તો

દિનેશ ઓલમ્પિકમાં ફક્ત 100 ગ્રામ વજન માટે મેડલ જીતવાનું રહી ગઈ હતી અને વિનેશ ફોગટ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તે પેરિસ ઓલમ્પિકમાં એકમાત્ર એવા મહિલા કે જેમને 100 ગ્રામ માટે મેડલ નહીં મળે અને જેના કારણે 15 જેટલી બ્રાન્ડ કંપની જાહેરાતો કરવાની સામેથી હા પાડે છે પણ એ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે

લોકપ્રિયતામાં મોટો ઉછાળો

પેરિસ ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરનાર વિનેશ ફોગાટ અને અન્ય ભારતીય એથ્લેટ્સને પેકેજ્ડ ફૂડ, હેલ્થ, ન્યુટ્રિશન, જ્વેલરી, બેંકિંગ અને એજ્યુકેશન જેવી કેટેગરીમાં બ્રાન્ડ્સનો ચહેરો બનાવવાની સ્પર્ધા છે. ફોગાટની એન્ડોર્સમેન્ટ ફી 25 લાખ રૂપિયાથી વધીને 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

વિનેશ ફોગાટે ઓલિમ્પિકની શરૂઆત પહેલા NIKE સ્પોર્ટસવેર અને કન્ટ્રી ડીલાઈટ ડેરીની જાહેરાત કરી હતી. માસિક પગારનો મોટો હિસ્સો યુવા બાબતો અને રમત મંત્રાલયમાંથી આવે છે, જે વાર્ષિક આશરે રૂ. 6 લાખ છે. આ સિવાય વિનેશ બેઝલાઇન વેન્ચર્સ અને કોર્નરસ્ટોન સ્પોર્ટ્સ જેવી કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ સારી કમાણી કરે છે.

વિનેશ ફોગટ ફોલોઅર્સ

ઇન્સ્ટાગ્રામ પર વિનેશ ફોગટના લગભગ 1.1 મિલિયન ફોલોઅર્સ છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનેશ ઇન્સ્ટા પર એક પોસ્ટ અથવા રીલ માટે 2 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે, પરંતુ જે રીતે તેની લોકપ્રિયતા વધી છે તે પ્રમાણે હવે એક ઇન્સ્ટા પોસ્ટ અને એક રીલનો ચાર્જ 10 લાખ સુધી જઈ શકે છે. આ સિવાય પેરિસ ઓલિમ્પિક બાદ વિનેશને જમીન સહિત અનેક કિંમતી વસ્તુઓ ભેટમાં મળી છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો