પરિણીત અને અપરિણીત મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ, ઘરમાં આવી શકે છે મહા મુશ્કેલી! વાળ ધોવા માટે વાસ્તુ ટિપ્સ: ઘણીવાર વડીલો દ્વારા તમે સાંભળો હશે કે સવાર હોય તો વાર ના થવા જોઈએ કારણ કે અશોકનીય માનવામાં આવે છે જેનાથી તમારા ઘરમાં દુઃખ પણ આવી શકે છે એવું વારંવાર સાંભળવા મળ્યું હશે તો ચાલો જાણીએ કે વાળ ધોવાનો સૌથી સારો નિયમ અને સારો વાર કયો છે અને કયા વારે વાળ ન થવા જોઈએ જેની માહિતી અમે આપીશું. What day should women not wash their hair in hinduism
વાળ ધોવા માટે વાસ્તુ ટિપ્સ
વાળ ધોવા માટે સૌથી સારો સમય કયો છે તો હિન્દુ ધર્મ પ્રમાણે જીવનને સુખી બનાવવા માટે તમારે ઘણા બધા નિયમો પાળવા પડે છે બાળપણમાં તમે ઘણા નિયમનો પાલન કર્યું હશે તેવી જ રીતે કયા દિવસે વાળ થવા જોઈએ અને કયા દિવસે વાળ ન થવા જોઈએ છે, જે કેટલાક દિવસો છે જેમાં તેમણે વાળના જોવા જઈએ અને કેટલી સ્ત્રીઓ છે જેમને અઠવાડિયામાં એક દિવસ અશોક માનવામાં આવે છે , કુંવારી છોકરીએ કયા દિવસે વાળ ધોવા જોઈએ અને પરિણીત મહિલાઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ. તો ચાલો જાણીએ કે અઠવાડિયાના કયા દિવસો વાળ ધોવા માટે શુભ છે અને કયા અશુભ?
સ્ત્રીઓએ કયા દિવસે વાળ ન ધોવા જોઈએ?
હિન્દુ ધર્મ પ્રમાણે વાત કરીએ તો તમારે સૌ પ્રથમ સોમવારના થવા જોઈએ કારણ કે પતિ પત્નીના સંબંધો બગડે છે અપરિણીત છોકરાઓ અને છોકરીઓ આ દિવસે વાળ ધોઈ શકે છે કોઈ ખરાબ અસર ન થાય.
કયા દિવસે વાળ ન ધોવા જોઈએ?
તો તમારે ક્યારેય વાળ ન થવો જોઈએ તેની વાત કરીએ તો તમારે મંગળવારે તમારે ક્યારે મંગળવારે વાળ ન ધોવા જઈએ મંગળવારે જે નથી પરણેલી તે અને જે પરણેલી છે તે છોકરીઓ પણ વાળ ના થવા જોઈએ કારણ કે આ દિવસે વાત છે તેની સાથે અકસ્માત થઈ શકે છે તેવું માનવામાં આવે છે, અને એકબીજા ગુરુવારે પણ વાર ન થવા જોઈએ આ દિવસે તમારા ઘરમાં ગરીબી આવે છે તેવું માનવામાં આવે છે.
તો તમે જો તમે શનિવારે પણ વાર થઈ રહ્યા છો તો શનિદેવ તમારા પર ગુસ્સે થાય છે અને જેના કારણે સારી રીતે અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ દિવસે પણ તમારે ક્યારે બહાર ન થવા જોઈએ
RTO ના ધક્કા વગર ઘરે બેઠા મોબાઈલથી બનાવો ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું છે
બુધવારે કોણે વાળ ન ધોવા જોઈએ?
જો તમારો નાનો ભાઈ છે, તો બુધવારે ભૂલથી પણ વાળ ન ધોશો. માન્યતા અનુસાર, જે છોકરીઓના ભાઈઓ નાના હોય છે તેમણે આ દિવસે વાળ ન ધોવા જોઈએ. આનાથી તે જોખમમાં મુકાઈ શકે છે.
કયા દિવસે વાળ ધોવા શુભ છે?
- શુક્રવારે કોઈપણ વ્યક્તિ પોતાના વાળ ધોઈ શકે છે. આનાથી કોઈને કોઈ નુકસાન થતું નથી.
પરિણીત સ્ત્રીઓએ કયા દિવસે વાળ ન ધોવા જોઈએ?
માન્યતા અનુસાર, પરિણીત મહિલાઓએ રવિવારે વાળ ન ધોવા જોઈએ. આનાથી પતિ-પત્ની વચ્ચે કડવાશ આવી શકે છે. આ ઉપરાંત, તે તેમના ઘર અને પરિવારમાં પણ અશાંતિ પેદા કરે છે. જોકે, અપરિણીત છોકરીઓ આ દિવસે વાળ ધોઈ શકે છે.