Mahakumbh 2025: મહાકંભમાં અત્યાર સુધીમાં 43.57 કરોડ ભક્તોએ કર્યું સંગમ સ્નાન, જાણો શું છે? હાલ પરિસ્થિતિ

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુ રહ્યા છે સાથે જ અત્યાર સુધીમાં 43 કરોડ કરતાં પણ વધુ ભક્તોએ સ્નાન કર્યું હોવાનું મીડિયા રિપોર્ટ સામે આવ્યુ છે. 16 ફેબ્રુઆરી સુધીમાં સંગમ સ્ટેશન પર મોટી ભીડ જોવા મળી હતી આ સાથે જ હજુ પણ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો મહા કુંભના મેળામાં પહોંચી રહ્યા છે અને સંગમ સ્નાન કરી રહ્યા છે

વધુમાં જણાવી દઈએ તો સમગ્ર દિવસ દરમિયાન આશરે એક કરોડ 57 લાખ કરતા વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે જ્યારે અત્યાર સુધીની કુલ ભક્તોની સંખ્યાઓ વિશે વાત કરીએ તો 43.57 કરોડ ભક્તોએ તીર્થ સ્નાન કર્યું હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે મોટી સંખ્યામાં લોકો કુંભમેળામાં પહોંચી રહ્યા છે ગુજરાતમાં પણ કુંભમેળા માટે જવાની ખાસ બસોને વ્યવસ્થા અને ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઓમતી રહ્યા છે

મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન

મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 57 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે અમૃત સ્નાન ઉત્સવનો પણ પૂર્ણ આનંદ ઉઠાવ્યો છે હજુ પણ ઘણા બધા શ્રદ્ધાળુ કુંભમેળામાં પહોંચી રહ્યા છે રવિવારની વાત કરીએ તો રવિવારે કુંભમેળામાં મોટી ભીડ જોવા મળી રહી છે સાથે સમગ્ર મેળામાં વિસ્તારમાં એટલે ભીડ છે કે જ્યાં ઉભો રહેવાની પણ જગ્યાઓ નથી તેટલી ભીડ કુંભમેળામાં જોવા મળી રહે છે દિવસેને દિવસે હવે કુંભમેળામાં લોકોની સંખ્યા વધી રહી છે

Join WhatsApp

Join Now

Leave a Comment