BSNL પ્લાન જોઈને Jio-Airtel યુઝર્સ દોડ્યા પોર્ટ કરાવા ! 45 દિવસ માટે દરરોજ 2GB ડેટા, માત્ર કિંમત આટલી કિંમત …

BSNL પ્લાન જોઈને Jio-Airtel યુઝર્સ દોડ્યા પોર્ટ કરાવા ! 45 દિવસ માટે દરરોજ 2GB ડેટા, માત્ર કિંમત આટલી કિંમત … હમણાં જ bsnl ના નવા રિચાર્જનો એક બ્રાન્ચ જાહેર કરવામાં આવે છે જે હાલમાં બજારમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે કારણ કે 45 દિવસની વેલીડિટી વાળો આ પ્લાન છે જેમાં બીજી કંપની કરતાં સારો તમને લાભ અને સસ્તો પ્લાન મળશે

હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલ બીએસએનએલ ટેલિકોમ કંપની દ્વારા એક સારો પ્લાન આપે છે જે jio airtel આઈડિયા જેવી કંપની ભાવ વધારી રહી છે અને બીએસએનએલ એ સસ્તો પ્લાન્ટ લોન્ચ કર્યો છે સૌથી ઓછી કિંમત અને વધારે ફાયદો થશે

હમણાં જ બીજી કંપની જેમ કે જીઓ એરટેલ vodafone જેવી કંપની જેમના જુના રિચાર્જ પ્લાન હતા તેમાં વધારો કરી અને 28 ની જગ્યાએ 30 દિવસ વેલીડીટી વધારી અને ભાવ વધારે છે એવી જ રીતે bsnl નો નવો પ્લાન છે તેમાં 45 દિવસની તમને વેલીડીટી મળશે અને બીજી કંપની કરતા ઓછા ભાવે વધુ દિવસો આ પ્લાનમાં મળશે આ જાણી અને બીજા કંપનીને લોકો bsnl માં સ્પોર્ટ કરાવે છે

Bsnl ના નવા પ્લાન વિશે જાણો દરરોજ 2GB ડેટા મળશે

BSNL દ્વારા તાજેતરમાં જ 45 દિવસના વેલિડિટી સાથે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેની કિંમત 269 રૂપિયા છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળશે, એટલે કે કુલ 90GB ડેટા મળશે.

આ પ્લાનનો ખાસ ફાયદો એ છે કે તે ખાસ કરીને તેઓ માટે છે, જેઓ બીજાં નેટવર્કમાંથી BSNLમાં પોર્ટ કરે છે. આ પ્લાનમાં ન માત્ર લાંબી વેલિડિટી અને વધુ ડેટા છે, પણ યુઝર્સને ફ્રી કોલિંગની સુવિધા પણ  છે. BSNLનો આ પ્લાન ખાસ કરીને સસ્તા અને સારી વેલ્યુવાળા પ્લાનની શોધમાં રહેલા યુઝર્સ માટે એક સારો પ્લાન છે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો