Budget Session Updates: સંસદમાં બજેટ શરૂ થતા પહેલા જ પીએમ મોદીનું મોટું નિવેદન, જાણો ગરીબ-મધ્યમવર્ગ વિષે શું કહ્યું

Budget Session Updates: આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે મહત્વના બિલ રજુ થાય તેવી શક્યતાઓ છે સાથે જ રાષ્ટ્રપતિના ભાષણ સાથે શરૂ થનારા બજેટ સત્રના પ્રથમ દિવસે જ ઘણી બધી આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે સાથે જ ઘણા બધા મહત્વના નિર્ણય પણ લેવામાં આવે તેવી શક્યતાઓ છે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે બજેટ સત્ર પહેલા જ પીએમ મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે માતા લક્ષ્મીની કૃપા દરેક ગરીબ મધ્યમ વર્ગ પર બની રહે તેમને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાનું શરૂ કર્યું છે આ સાથે જ આપ સૌને જણાવી દઈએ તો બજેટ સત્ર દરમિયાન મહત્વના બિલ રજુ થાય તેવી શક્યતાઓ મીડિયા અહેવાલમાં  સામે આવ્યું છે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા ત્યારબાદ તેમને પત્રકારોને સંબોધિત કરીને લક્ષ્મીનું સ્મરણ કર્યું હતું સાથે જ સ્મૃતિની દેવીની સ્મૃતિ કરતા કહ્યું હતું કે મહાલક્ષ્મીને પાઠના કરું છું કે સૌને સમૃદ્ધિ અને વિભેદ આપે દેશના તમામ ગરીબ અને મધ્યમ વર્ગ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે સાથે જ ગણતરીના 75 વર્ષ પૂર્ણ થયા છે જે દરેક દેશવાસી માટે ગૌરવની વાત છે આ સાથે જ પીએમ મોદીએ અન્ય ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી પત્રકારોને સંબોધિત કરતા મહત્વની અપડેટ પણ આપી હતી 

વર્ષ 2025 નું પહેલું બજેટ ખૂબ જ જલ્દી નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે  નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે  આપ સૌને જણાવી દઈએ તો ત્રણ દાયકાઓમાં પહેલીવાર બનશે જ્યારે કોઈ નાણામંત્રી આઠમી વખત બજેટ રજૂ કરશે આ બજેટ દરમિયાન મહત્વના નિર્ણય પણ લેવાય તેવી શક્યતાઓ છે ખેડૂતો માટે મધ્યમ વર્ગ માટે અને વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં આવશે સાથે જ ટેક્સને લઈને મહત્વની ચર્ચાઓ પણ કરવામાં આવશે અને મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે 

Join WhatsApp

Join Now

Leave a Comment