અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલનું ભાડું આસમાને પહોંચી ગયું ; ફ્લાઇટ ટિકિટમાં 2-3x વધારો જોવા મળે છે

Coldplay Concert Hotel Rental in Ahmedabad અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલનું ભાડું આસમાને પહોંચી ગયું ; ફ્લાઇટ ટિકિટમાં 2-3x વધારો જોવા મળે છે બ્રિટિશ લોકપ્રિય રૉક બેન્ડ કોલ્ડપ્લે જાન્યુઆરી 2024માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનું સૌથી મોટા શો થવાનું છે. અમદાવાદ માર ખાવા જઈ રહેલા રોક બેન્ડ કોલ પ્લે ના કારણે અમદાવાદની હોટલના ભાડા ખૂબ જ આત્માને પહોંચી ગયા છે જેટલું ટિકિટ નું ભાડું નથી તેટલું હોટલમાં રહેવાનું ભાડું છે Coldplay Ahmedabad Concert 2025 hotel rent

ટિકિટ સેકન્ડોમાં વેચાઈ ગઈ

25મી જાન્યુઆરીના કોલ્ડપ્લે કોન્સર્ટ શો માટેની ટિકિટો થોડા જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી, જેથી 26મી જાન્યુઆરી માટે એક વધારાનો શો જાહેર કરવો પડ્યો. ટિકિટ વેચાણ શરુ થતાં જ BookMyShow પર લાખો ચાહકોની કતારો ઉભી થઈ, જેનાથી ઘણા ચાહકો નિરાશ થયા હતા. બંને શોની ટિકિટ ખૂબ ઝડપથી વેચાઈ ગઈ.

ફ્લાઇટ ટિકિટના ભાવ 200-300% વધી

કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટના ઉત્સાહ પછી, પરપ્રાંતીય ચાહકો હવે ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર ભાર મૂકતા જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં થવા જઈ રહેલા કોલ્ડપ્લે કોન્સર્ટ ના કારણે ભાડાની વાત કરીએ તો દિલ્હી થી અમદાવાદ જતી પ્લેન માટે 4,500 ની ટિકિટ હવે 10,000 રૂપિયા આપવા પડશે, અહીંથી અમદાવાદ આવવા માટે પહેલા ભાડું ₹2,500 હતું અને વહીવટીને 4,700 થઈ ગયું છે, બેંગલુરુથી: ડિસેમ્બર મહિનામાં ₹6,500ની ફ્લાઇટ ટિકિટ હવે ₹21,000-₹26,000 સુધી પહોંચી છે.

અમદાવાદ હોટેલ નું ભાડું

કોલ્ડપ્લે કોન્સર્ટ ના કારણે અમદાવાદ હોટેલ નું ભાડું ફાઇસટાર હોટેલ રૂમની વાત કરીએ તો itc નર્મદા હોટેલ નું ભાડું ₹15,000 ની રૂમ પહેલા મળતી હતી અને હવે તેલનું ભાડું 75 હજારથી 90,000 થઈ ગયું છે ,કોર્ટયાર્ડ બાય મેરિયોટ: ₹15,000ની રૂમ હવે ₹50,000માં ઉપલબ્ધ છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો